________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મથુરાકલ્પ
હતા.
અહિંયાં લબ્ધિસપન્ન પુષ્પમિત્ર, વચર્ચા ૨૨ ધૃત પુષ્પમિત્ર, દુલિકા પુષ્પમિત્ર ખાર વર્ષોંના ભયંકર દુષ્કાલ વખતે ગૃહસ્થ દશામાં અને ૪૪ વર્ષ સામાન્યશ્રામણ્યમાં અને ૧૩ વર્ષ યુગપ્રધાન; કુલ ૫૭ વર્ષોં સાધુપણું પાળ્યું. તે જૈનશાસનના મહાપ્રભાવક અને યુગપ્રધાન પુરૂષ હતા.
ન્દ્રને નિગેાદના સ્વરૂપનેા પ્રશ્ન અને તેના ઉત્તરનું વર્ષોંન પ્રભાવકચરિત્રમાં આવે છે તે પ્રમાણે મહાવિદેહ ક્ષેત્રમાં સીમંધર સ્વામીને વંદન કરવા શક્રેન્દ્ર ગયા અને તેણે એક મનથી ભગવંતની દેશના સાંભળી. તે વખતે પ્રસંગેાપાત પ્રભુએ ત્યાં તત્ત્વથી નિગેાદની વાત કહી સંભળાવી એટલે ઇન્દ્રે પ્રશ્ન કર્યા કે ‘ હે ભગવાન, ભરતક્ષેત્રમાં નિગેાદનું સ્વરૂપ જાણનાર કાણુ છે ?
૧૭૯
ત્યારે પ્રભુ મેલ્યા — મથુરા નગરીમાં આરક્ષિતરિ મારી જેમ નિાદનું સ્વરૂપ સમજાવી શકે છે, એમ સાંભળતાં ઇંદ્ર વિસ્મય પામ્યા. ભગવતના વચનપર જે કે ઈન્દ્રને શ્રદ્ધા હતી, તથાપિ આશ્ચર્ય તેમાટે વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ કરીને તે તુરત ગુરૂ પાસે આવ્યેા. બ્રાહ્મણના રૂપધારી ઇન્દ્રે તેમને નિગેદના વેનેા વિચાર પૂછ્યા એટલે સિર મહારાજે તેને યથાસ્થિત સ્વરૂપ કહી સંભળાવ્યું. જે સાંભળતાં ઇન્દ્ર ભારે આશ્રય પામ્યા. પછી તેમના જ્ઞાનનું માહાત્મ્ય જાણવાની ઇચ્છાથી તેણે પેાતાનું આયુષ્ય પૂછ્યું. શ્રુતના ઉપયાગથી ગુરૂ ચિતવવા લાગ્યા કે ‘આનું આયુષ્ય પક્ષ, માસ, વરસ, સેંકડા વર્ષોં, હજારાવર્ષા, સેકડા પલ્યાપમ, કે સારાપમથી સમાપ્ત થતું નથી. છેવટે એ સાગરાપમથી તેનું આયુષ્ય જાણવામાં આવતાં ગુરૂ ખેલ્યા કે ‘ તમે સાધમે ન્દ્ર મારી પરીક્ષા કરવા ઈચ્છા છે ? એટલે મનુષ્ય જોઈ શકે તેનું પેાતાનું રૂપ પ્રકાશતાં ઈન્દ્ર યથાસ્થિતવૃત્તાંત કહી સંભળાવ્યા.
પછી પોતાના સ્મરણુરૂપે ઉપાશ્રયનું દ્વાર ફેરવ્યું
પ્રભાવક ચરિત્ર ભાષાંતર પૃ૦ ૨૯ આવેો જ પ્રસ`ગ કાલિકાચા માટે પણ બન્યા છે. ઈન્દ્ર આવીને નિગેાદનું સ્વરૂપ પૂછે છે. અને આચાર્યશ્રી તેને ાજનાગમથી બરાબર યથા ઉત્તર આપે છે ( ઉ. સુ. અ. ૨. સૂ. ૪૧. નિયૂ'કિત ગાથા ૧૨, પૃ. ૧૨૮ )
૨૩ વસપુષ્પમિત્ર, ધૃતપુષ્પમિત્ર અને દુલિકા પુષ્પમિત્ર—
tr
આ ત્રણે મુનિમહાત્માઓમાટે પ્રભાવકરિત્રમાં નીચે પ્રમાણે ઉલ્લેખ મળે છે. આર્યરક્ષિતસૂરિના ગચ્છમાં ઇન્દ્રસમાન તેજસ્વી, પેાતાની પ્રતિભાશકિતથી શાસ્ત્ર'ને જાણનાર તથા સ ંતાના સ્થાનરૂપ ધૃત-પુષ્પમિત્ર, વસ્ત્ર—પુષ્પમિત્ર, અને દુલિકા પુષ્પમિત્ર એ નામના ત્રણ મુનિ હતા.
ધૃત–પુષ્પમિત્રને એવી લબ્ધિ હતી કે તેમને ગમે ત્યાંથી પણ ઘી મળે.
For Private And Personal Use Only
વસ્ત્ર-પુષ્પમિત્રને એવી લબ્ધિ હતી કે તેમને ગમે ત્યાંથી પણ વસ્ત્રની પ્રાપ્તિ થાય. અને દુળપુષ્પમિત્ર પેાતાની લબ્ધિથી પુષ્કળ ધૃત પામે અને મરજી પ્રમાણે તેનું ભક્ષણ કરે છતાં નિર ંતર પાઠના અભ્યાસથી તે દુબળ રહે. પેાતાની બુદ્ધિની વિશેષતાથી તેમણે નવ પૂર્વા અભ્યાસ કર્યાં છતાં તે વિસ્મૃત ન થાય એ હેતુથી દિનરાત