________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૧
શ્રી તપાગચ્છ પટ્ટાનુક્રમ ગુવીવલી ઈદ
૧૩૧ તિકિદ્ધ ઘાણ પંચ બાંણ સૂરિરણ સોહિએ, સુધાસમાંણિ સુદ્ધવાણિ મહીઅ લેખ મોહએ, તિકેહ લેહ મેહ જેહમાંણ આંણ વારએ તિપાય પઉમ ચંચરીક સાવયાણ તારએ
છે ૧૦૯ છે તિગે અમાઈ બહઅભાઈ વીરસીસ વત્રિયા સુરાસુરાધિપત્તિ ચિત્ત ભક્તિભાવિ નમ્બિયા અપુવ પુર્વ ચંગ અંગ સુન્નતા પારયા અતુચ્છ છ ચંદ્રગછ સારભાર ધારિયા
. ૧૧૦ વિદેશ દે સક્રિસ ગામ ઠામ નયએ સોહમ્મ સમ્મ સૂરિરાય જસ્થ જસ્થ વિહરએ ચકોર ચકિખ ચંદમુકિખ દેઅતી આસીસએ શ્રી સુમતિસાધુસૂરિસીસ જીવ કોડિ વરી એ.
ને ૧૧૧ ! જા સાયરજલપૂર સૂર સુષિરપઈ પુરંદર સકલ કલાનિધિચંદ દંદશુકહિ સુ દર મંડલ મેદિની જામ થિર રહઈતિ મંદર પુહરિ પવન સંચરઈ ધઈ દિગ્ગય દિસિંકદર એતા જિં અચલતા વિબુધ શ્રી વિમલ સીસ ઈમ ઉચ્ચરઈ
શ્રી હેમવિમલ ગુરૂ પકમલ સયલસંઘ મંગલ કરઈ છે ૧૧ર છે ઇતિ શ્રી તપાગચ્છ પટ્ટાનુક્રમ ગુવીવલી છંદ સંપૂર્ણ. સંવત ૧૬૫૩ વર્ષે ભાદ્રપદ વ૦ ૧૩ દિને લિખત છે શ્રી
( સંપૂર્ણ )
For Private And Personal Use Only