________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
તેરમા સૈકાની એક જિનમૂર્તિના પમાસન ઉપરના લેખ
આકૃતિ ૨. સિંહઃ
સિંહની આકૃતિના મુખનેા ભાગ તુટેલે છે, સિંહનું પુછડું તેની પીઠના ઉપરના ભાગમાં વળેલું છે, દરેક જિનમૂર્તિના પખાસનમાં આવા જ પ્રકારની સિ'ની આકૃતિ મળી આવે છે. આ સિંહની આકૃતિ મૂકવાના ઉદ્દેશ મને લાગે છે કે તીર્થંકરા પુરુષાને વિષે સિં સમાન છે અને કર્મ રૂપી હરણાને હઠાવવામાં અલવાન સિંહ જેવા હેાવાથી તે દર્શાવવાના ઉદ્દેશ શિલ્પીના હોય એમ લાગે છે અને ઇંદ્ર પશુ શસ્તવ વડે પ્રભુની સ્તુતિ કરતાં પુવલીહાળ શબ્દ વડે તેઓને સાધે છે.
આકૃતિ ૩. હાથીઃ
પ્રસ્તુત પમાસનના ઉપરના ભાગની સાત આકૃતિઓમાં પણ જમણી બાજુએ એક યક્ષ તથા ડાબી બાજુએ એક યક્ષિણી કરેલી છે. જૈન મૂર્તિવિધા નશાસ્ત્રના વર્ણન પ્રમાણે બારમા તીર્થંકરના ચક્ષનું નામ સુરકુમાર છે અને યક્ષિણીનું નામ ચંડા છે. પબાસનમાં ૧. આકૃતિ સુરકુમાર ચક્ષની છે. મીજી આકૃતિ સિંહની છે. ૩ આકૃતિ એક હાથીની છે. ૪ આકૃતિ એક દેવની છે. ૫ આકૃતિ હાથીની છે. ૬ આકૃતિ સિંહની છે. અને છ આકૃતિ ચંડા યક્ષિણીની છે,
આકૃતિ ૧ : સુરકુમાર યક્ષઃ
સુરકુમાર યક્ષની આકૃતિ ખરાખર સચવાએલી છે. તે ભદ્રાસનની એડકે બેઠેલા છે. અત્રે તેના વાહનની રજુઆત શિલ્પીએ કાઈપણ જાતની કરી નથી, તેના હાથ ચાર છે. તે પૈકી ઉપરના જમણા હાથમાં માણુ છે તથા ડાબા હાથમાં ધનુષ છે, વળી નીચેના જમણા હાથમાં માતુલિંગ-ખીજોરૂં છે તથા ડાબા હાથમાં કાંઇ સ્પષ્ટ જણાતું નથી. ‘ નિર્વાણુકલિકા’માં ના મત પ્રમાણે તે હાથમાં નકુલ હાવા જોઇએ.
નિર્વાણુકલિકાના મત પ્રમાણે:તેના વર્ણ શ્વત, હુંસવા હૅનાચાર ભુજા, ઉપરના જમણા હાથમાં પ્રાણ તથા ડાબા હાથમાં ધનુષ અને નીચેના હાથમાં બીજોરૂં અને ડાબા હાથમાં નકલ હાવા હાવા જોઇએ ૧
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૧
સિંહની માફક હાથીના આગળના એ પગ અને એક પાછળના કુલ મળીને ત્રણ પગ સિવાયના બાકીના બધા શરીરના ભાગ તુટેલા છે, સિહુની માફક હાથીની આકૃતિ પણ દરેક પબાસન
જિનમૂર્તિની નીચે જોવામાં આવે છે. હાથીની આકૃતિ મૂકવાના ઉદ્દેશ મને લાગે છે કે તીર્થંકરા પુરુષાને વિષે ઉત્તમ ગંધ હસ્તી જેવા છે તે દર્શાવવાના શિલ્પીને આશય હાવાથી હાથીની આકૃતિ મુકવામાં આવતી હશે અને ઇંદ્ર પણ શક્રસ્તવમાં સ્તુતિ કરતાં પુરુષવરગંધ શ્રી” શબ્દ વડે તેઓશ્રીને સખાધે છે.
For Private And Personal Use Only
१ कुमारयक्षं श्वेतवर्ण हंसवाहनं चतुर्भुजं मातुलिङ्गबाणान्वित दक्षिण पाणि नकुलधनुर्युक्तवामपाणि चेति ।