________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
५५
અશાક, કુણાલ, અને સમ્રાટ સંપ્રતિ આદિ àાક ૧૪ થી ૨૨, ક્રિન્યાદાન ૨૯, ક્ષેમેન્દ્ર કૃત-એધિસત્વાવદાન કલ્પલતા પલ્લવ ૭૪ માં સંકલિત છે.
રાજાએ થયા હતા.
આ
ચંદ્રગુપ્ત બીન્દુસાર અને અશેાક ત્રણ રાજાઓએ પાટલીપુત્ર નગરને જ રાજ્યધાનીનું કેન્દ્ર અનાવ્યું હતું, પરન્તુ સમ્રાટ સંપ્રતિએ ઉજયનીને રાજ્યધાનીનું પાટનગર બનાવ્યું અને ત્યારબાદ ભારતના પ્રધાન રાજવંશેાએ ઉજયનીમાં જ રાજશાસન કરેલ છે.
પૌરાણિકાના મત છે કે, મા - ચંદ્રગુપ્ત પછી વારિસાર–બિન્દુસાર, શાકઅશાક, કુશાલ-કુણુાલ, અન્ધપાલિતસપ્તતિ અને ઈન્દપાલિત-શાલિશૂક આદિ દરેકે અનુક્રમે રાજ્યશાસન ચલાવ્યું હતું.
ભાગવત સ્ક ંધ-૧૨ અધ્યયન. ૧. àા. ૫ થી ૧૮, મત્સ્યપુરાણુ અધ્યયન. ૨૭૨ શ્લાક. ૬ થી ૩ર, વાયુપુરાણુ અધ્યયન. ૯ શ્લોક, ૩૧૫ થી ૩૭૩, બ્રહ્માન્ત પુરાણુ ઉ॰ ૩ અ॰. ૭૪ લોક ૩૧૧ થી ૩૩૭, વિષ્ણુ પુરાણમાં બતાવેલ માય વ’શ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મા ત્રિપિટકામાં નવનન્તની પછી અનુક્રમે ચંદ્રગુપ્ત, બિન્દુસાર અશેક અને સઁપી રાજાએ તેના ઉલ્લેખા કરેલ છે. તેમ અશેક દ ાદ્ધ હતા અને તેને ખાદ્ધ ધર્મના ધારામાં સારા પ્રચાર કરેલ છે. જ્યારે સપી રાજા બદ્ધ નહતા. તેમ તેણે મદ્ધધર્મ ના પ્રચાર પણ કરેલ નથી આના વિષેશ પરિચય, મહાશ પરિચ્છેદ-૫
જૈન શાસ્ત્રો તા બહુ સ્પષ્ટ પણે પરિચય કરાવે છે કે અશૉક આધી માય રાજા હતા.
ત્યારબાદ તેના પાત્ર સંતિત તેની ગાદીપર આન્યા. આ રાજા ઘણા પ્રતાપશાલી લેાકપ્રિય હતા, તેણે યુવરાજના ભાગવટામાં મળેલ ઉજ્જૈનીને જ પેાતાની રાજધાનીનું પાટનગર અનાવ્યું હતું. તે સમયમાં ઉજ્જૈનીએ કેન્દ્રભુત વ્યાપારનું મથક મનાતું હતું,સંમતિએ ઉજ્જૈનીને વૈભવશાલી મનાવી જગતમાં વિખ્યાત અનાવી. તેણે આચાય પૂગવશ્રી આર્ય - સુહસ્તિ સૂરિના પૂનિત ઉપદેશથી જૈન ધર્માવલંબી બની ચારે દિશાઓમાં જૈન ધર્મના પ્રચાર કર્યા હતા.
આટ આટલા પ્રમાણેાથી ઉપલબ્ધ થતા ઇતિહાસ પછી પણુ આજના પુરાતત્વવિદ્ સમુહ સમ્રાટ સંપ્રતિને એક રાજત તરિકે માનવા તૈયાર નહતા થએલ. પરન્તુ તક્ષશિલાના ખાદાજીના ઇતિહાસે સમ્રાટ સંપ્રતિની રાજ સીમાની સાક્ષિ આપી અને તે કાલના સિક્કાઆએ એ રાજ્યશાસન–સત્તાના એકરાર કરી ઇતિહાસના નવા માર્ગ પ્રકાશી પુરાતત્વ વિદ્યાને મુશ્કેલીમાંથી બચાવી લીધા છે.
For Private And Personal Use Only