________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સમ્રાટ્ સુપ્રતિ
લે, મુનિ જ્ઞાનવિજયજી
આજ વર્તમાન કાલીન “ધખેાલ” ના યુગમાં અનેક ઐતિહાસિક ઘટનાએ એ મહાત્ પરિવર્તનના પલટાએ ખાધા છે.
પ્રાચિન સાહિત્યમાં ઉલ્લેખિત અનેક રાજાએ નામ ભ્રષ્ટ થયા છે, જ્યારે જેનું નામ નિશાન ન હતું એવા અનેક રાજાએ ઇતિહાસના પૃષ્ઠોપર અંકાવા લાગ્યા છે.
પુરાતત્ત્વ એ ઐતિહાસિક વસ્તુની કરામાં પરી કસોટી છે આ કસોટીની કટારામાંથી વિક્રમ જેવા રાજાનું અસ્તિત્વ અન્તનિહિત–ગુમ થયું છે. જ્યારે ખારવેલ ( મેઘવાહન) જેવા મહારથી નરપતિએ ઇતિહાસના મેદાનમાં અમર અની ઉભા છે, અશાક પણ અન્તે જૈન અન્યાના દાવા કરે છે અને અશાકના શાસના શિલાલેખા સમ્રાટ્ સ'પ્રતિના શિલાલેખા હાવાનું પુરાતત્વવિદે એ શાયેલ છે.
આવી જ વિપરીત કસોટી મહારાજા સમ્રાટ્સ'પ્રતિ માટે પણ થઇ રહેલ છે,
મહારાજા સ'પ્રતિ નામના કાઈ રાજા હતા કે નહિ ? તેમ તેમણે રાજ્ય વૈભવ ભાગન્યા હતા કે નહિ? રાજ્ય લગામ કેટલા કાળ તેમને હાથ રહી ? કેટલા પ્રદેશ સુધી તેમની સત્તા હતી?
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિગેરે પ્રશ્નોત્તરમાં ઐતિહાસજ્ઞા શંકાશીલ રહેલ છે.
જ્યાં આવી શકાઓને અવકાશ હાય ત્યાં સમ્રાટ સંપ્રતિના પ્રયનથી જૈનધમ ના ભરતી જેવા પ્રચાર થવાનું માનવું, એ તે લેાકેાની દ્રષ્ટિએ કેટલું હાસ્યાસ્પદ લેખાય ? જેન ધર્માનુયાયિ કેટલા રાજાઓ હતા ? તેની રાજ્ય સીમા કયાં સુધી હતી ? કેટલે કાળ રાજ્ય ચલાવ્યું ? તે સમધીની પુરી શેષ રેફ્રન્સા સાથે જનતાની સન્મુખ નહિ ધરવામાં આવે, ત્યાંસુધી એ ઐતિહાસિક રાજાએ તરફ પુરાતત્ત્વ વિદે। દ્રષ્ટિકાણુ નહિ. ખેચે, માટે જૈન પુરાતત્વજ્ઞાને જનતાની સન્મુખ સ ંશાધન પૂર્ણાંકના સત્ય જૈન ઇતિહાસ ધરી, તાકીદે પેાતાનું કર્તવ્ય બજાવવાની જરૂર છે.
છેલ્લામાં છેલ્લી પુરાતત્વેની શેાધ પ્રમાણે સમ્રાટ સ’પતિએ પેાતાના સમ્રાટ્ પદ્મને અમર બનાવ્યાનું પુરવાર થઈ ચુકયું છે. એ મહાન્ સમ્રાટ સંપ્રતિના વિષયમાં અનેક પ્રમાણભૂત ઉલ્લેખા. સિક્કાઓ પ્રાપ્ત થએલ છે. જેમાંથી કેટલાક ઉલ્લેખા અહીં સંગૃહિત કરવામાં આવે છે.
ઇતિહાસ કહે છે કે મૌર્ય વંશમાં અનુક્રમે સમ્રાટ ચંદ્રગુપ્ત, ખીંદુસાર,
For Private And Personal Use Only