SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ Enduring Happiness Education Enduring Happiness સંવાદાનુભૂતિનો આનંદ ચંદ્રકાંત વ્યાસ (ડાયરેકટ૨-'પ્રેમની પરબ', સાયલા) ઈ.સ. ૨૦૦૪ માં પૂ.ભાઈશ્રીને મળ્યો. વિક્રમભાઈ અને અન્ય સાથે પ્રોજેકટ અંગે ચર્ચા કરી ત્યારે આશ્રમ સાથે જે નાતો પહેલેથી જ પૂ.બાપુજી વખતથી હતો તે વધારે દઢ બન્યો. પૂ.ભાઈશ્રીની નિશ્રામાં શિક્ષણ-પરિવર્તનનું કામ કરવાનો ભાવ હતો. "પ્રેમની પરબ' પ્રોજેકટ નક્કી થયો. હું વઢવાણ ઘરશાળા (હાઈસ્કૂલોમાં આચાર્ય હતો અને પ્રોજેકટનું કાર્ય સંભાળ્યું. પ્રાથમિક શાળાની સ્થિતિ અને માનસ પરિવર્તન કરવાનું કાર્ય વધુ જરૂરી હતું અને અધરુપણ હતું. હું પૂરો સમય આપી શકતો ન હતો. પૂ.ભાઈશ્રીએ મારી સલામત અને આર્થિક લાભવાળી નોકરી છોડી આશ્રમ દ્વારા ચાલતી શૈક્ષણિક પ્રવૃત્તિ સંભાળવાનું કહયું અને મેં સહજ રીતે તે સ્વિકાર્યું અને જૂન-૦૫ થી બધુ છોડીને અહીં બેસી ગયો. આજે 3000 બાળકો અને ૮શિક્ષકો સાથે કામ કરતા કરતા ૯ વર્ષ પુરા થયા છે. કામનો પૂર્ણ સંતોષ છે. દરેક વ્યકિતને સારું જ ગમે છે. આપણી ભાવના સારી હોય, આપણા પ્રયત્નો નિષ્ઠા વાળા હોય અને મનથી કોઈ કામને સમર્પિત હોઈએ તો પરિણામ અવશ્ય આવે જ છે. આજે બધા શિક્ષકો – વાલીઓ – વિદ્યાર્થીઓને આશ્રમ સાથે પ્રેમથી બંધાયેલા જોઉ છું તો ખૂબ આનંદ થાય છે. - ઘણાં બધા શિક્ષકોમાં ભાવાત્મક પરિવર્તન આવ્યું છે. પૂરા આદર અને હકારાત્મક દ્રષ્ટિ બિંદુથી "પ્રેમની પરબ' ના કાર્યક્રમોનો અમલ કરે છે. કયાંય વિરોધ નહિ, વિવાદ નહિ, નકારાત્મક્તા નહિ, આ બધું કામ કરવાનું, નવા વિચારોનું, નવા પ્રયોગોનું બળ આપે છે. ૧૨૮ પ્રાથમિક શાળાઓના ૩000 વિદ્યાર્થીઓ અને ૮00 શિક્ષકો આપણને ઓળખતા હોયસન્માનથી જોતા હોય તે નાનીસૂની વાત નથી. "પ્રેમની પરબ'ના દરેક કાર્યક્રમ નાવિન્ય સભર હોય છે, ફળદાયી હોય છે, પૂ.ભાઈશ્રી અને વિક્રમભાઈ, મીનળબેન અને અન્યોએ મારામાં મૂકેલ વિશ્વાસ અને કામ કરવા માટે આપેલ સ્વાયતતા મારી, જવાબદારી વધારે છે. નિષ્ઠા, કર્મયોગ, નીતિમત્તા, પ્રેમ, આત્મીયતા આ બધા મૂલ્યો જીવનમાં આત્મસાત કરવાનો ખરો આનંદ મળે છે. સારું કામ કર્યાનો સંતોષ થાક લાગવા દેતો નથી. પૂ.ભાઈશ્રીની વિશાળ દષ્ટિ, દૂરંદેશીપણુ અને વ્યકિતને ઓળખવાની સૂઝ ઉપર હવે ભરોસો બેસી. ગયો છે. જેટલા વર્ષો કામ કરી શકાય એટલા વર્ષો આશ્રમ માટે જ કામ કરવું એવી ભાવના છે. આવું સુંદર – સંતૃપ્ત કરે તેવું કાર્ય મને પ્રાપ્ત થયું. તે મારું સદ્ભાગ્ય સમજું છું અને શિક્ષણમાં હકારાત્મક પરિવર્તન માટે નિમિત્ત બની શકવાનું ગૌરવ અનુભવું છું. Shree Chandrakantbhai Vyas shares his insights as Programme Director for Prem ni Parab and Principal of LMV Girls High School and LMV College of Commerce & Arts. A meeting with Param Pujya Bhaishree in 2004 became a cornerstone in my life and the relationship I had formed with Raj Saubhag Ashram from Param Pujya Bapuji's era flourished. Any activity done with sincere efforts and dedication of the mind is bound to reap rich dividends. Today my heart brims with joy when I see the love that the students, teach- ers and parents harbour towards the ashram Pujya Bhaishree had an intense desire to bring about a dramatic transformation in the education of our children in Sayla. Under his divine shelter the 'Prem ni Parab project was born. At that time I was the Principal at Vadhavan Gharshala (High School). 'Prem ni Parab' represented the need of the hour. To bring about change in primary education was necessary but would not be easy considering the ingrained mental models existing within those in the sector. It was difficult to dedicate enough time to the project. Pujya Bhaishree offered me the opportunity to manage the educa tional activities undertaken by the Ashram and I promptly accepted. Leaving my stable and well paid job, in 2005 I devoted myself fully to the cause. Every programme of "Prem ni Parab' comes packed with something new and innovative and is immensely beneficial. Pujya Bhaishree, Br Vikrambhai and Br Minalb en's faith in me increases my responsibility manifold. I feel truly blessed in imbibing values like sincerity, dutifulness, morality, love and oneness in my life. The satisfaction of doing a good job keeps fatigue at bay. Apparent transformation can be observed in many of the teachers associated with this project. They attend workshops conducted by "Prem Ni Parab" with positivity and respect. Knowledge and training given through this program has been well implemented by them. I have now developed enormous faith in Pujya Bhaishree's magnanimous vision, farsightedness, and the ability to appraise a person. Nine years have passed by in service. Working with 30,000 students and 850 teachers. I focl completely satisfied with my vocation, as it is only human to like good things. Working in an environment that is devoid of opposition, argument, and negativity only further inspires new thoughts, new initiatives and new programmes. It is no small feat to be known and respected by 30000 primary school students and 800 teachers from 128 such schools. I have a desire to work for this Ashram for as long as I can. It is indeed my good for tune to be associated with such a beautiful and fulfilling job and I feel really proud to have been a catalyst in bringing about a positive change in the education sector. Chandrakant Vyas 14 Janhit 2013
SR No.521151
Book TitleJanhit 2013
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Ashram
PublisherRaj Saubhag Ashram
Publication Year2013
Total Pages34
LanguageEnglish
ClassificationMagazine, India_Janhit, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy