________________
કપડવણજ
ખંભાત
૩૩૫ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૨૧ (તા. ૭ ઓગષ્ટ ૧૯૪૧ ૩૫૦૦) દેરી એક શેઠ નગીનચંદ ઝવેરચંદ
વલસાડ ૧૭૫૦) દેરી અર્ધી જયન્તમેટલ ૧૭૫૦) દેરી અર્ધી શેઠ સાકલચંદ લાસાજી
બીજવાડા ૩૫૦૦) દેરી એક શેઠ મગનીરામ (મારવાડી)
રોહિડા ૩૫૦૦) દેરી એક શેઠ મૂલચંદ બુલાખીદાસ ૩૫૦૦) દેરી એક શેઠ ત્રિભોવનદાસ
કોહીમથુર ૩૫૦૦) દેરી એક ઝવેરી છગનલાલ મંછુભાઈ હા. વિજકોર દેવચંદ સુરત ૩૫૦૦) દેરી એક ઝવેરી ખુશાલચંદ ફુલચંદ હા. સાકરભાઈ
સુરત ૩૫૦૦) દેરી એક શેઠ હંસરાજ જાદવજી
વેરાવળ ૩૫૦૦) દેરી એક શેઠ માણેકલાલ કરમચંદ
પાટણ ૩૫૦૦) દેરી એક શેઠ માણેકલાલ કેશવલાલ
લીંબડી ૧૭૫૦) દેરી અર્ધી શ્રી સિદ્ધચક્ર જૈન મિત્રમંડળ
રતલામ ૧૭૫૦) દેરી અર્ધી ઓઘડમલજી ત્રિકમચંદ હા. મૂળચંદજી
ઈન્દોર ૧૭૫૦) દેરી અર્ધી ખીમચંદ હીરાલાલ
લુણાવાડા ઉપર પ્રમાણે ચાલીસ દેરીના ગ્રાહકોનાં નામો આપતાં તેની કુલ રકમ રૂપિયા એક લાખને ચાલીસ હજારની થાય છે.
ભમતિના દહેરાઓની વિગત ૧. પ્રથમ પ્રવેશ દ્વારમાં આવતું શ્રી પુંડરીક સ્વામીજીનું દેહરાસર સુરત નિવાસી શ્રેષ્ઠિ છગનલાલ
ફુલચંદભાઈ હજારીના સુપુત્ર શ્રેષ્ઠિ શ્રી શાંતિચંદ્ર તરફથી રૂ. ૧૭૦૦૦) અંકે સત્તર હજારમાં
નોંધાવાયું છે. ૨. ભમતિમાં ફરતાં ઉત્તર દિશામાં અને શ્રી ગિરિરાજના ખોળામાં આવતું એક બીજું દહેરાસર રૂ.
૧૭૦૦૦) અંકે સત્તર હજારમાં અમદાવાદ વાસી દાનવીર શ્રાદ્ધરત્ન શેઠ માણેકલાલ ચુનીલાલ
તરફથી નોંધાવાયું છે. ૩. ભમતિમાં દક્ષિણ દિશામાં આવતું રૂપિયા ૧૭૦૦૦) અંકે સત્તર હજારનું દહેરાસર જામનગરવાસી
શ્રેષ્ઠિ શ્રીમાન્ જમનાદાસભાઈ મોનજી તરફથી નોંધાવવામાં આવેલ છે. ૪. બાકી પશ્ચિમ દિશામાં અને મુખ્ય દહેરાસરની પછવાડે આવતા ચોથા શિખરબંધી રૂ. ૧૭૦૦૦)
સત્તર હજારવાળા દહેરાસરના ગ્રાહક થઇ શકાશે.
ઉપરના પ્રથમ ત્રણે દહેરાસરોની મળીને રૂ. ૫૧૦૦૦) અંકે એકાવન હજાર રકમ કુલ આવી ગઇ છે.