SearchBrowseAboutContactDonate
Page Preview
Page 426
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૪ શ્રી સિદ્ધચક્ર) વર્ષ ૯ અંક-૨૧ (તા. ૭ ઓગષ્ટ ૧૯૪૧ સિદ્ધચક્ર પાક્ષિકના વર્ષ સાતમાના અંક - ૧૧-૧૨ પાના ૨૪૯માં આપેલી નોંધથી વધુ આગળ (સં. ૧૯૯૫ ફાગણ વદ અમાસ પછીથી) આગમ નામ રકમ ગ્રાહકનું નામ ગામ ઉપાસક દશા ૧૦૦૦ શેઠ ફુલચંદ દેવચંદ બીલીમોરા વિપાક સૂત્ર ૧૬૦૦ અમરીબેન સુરત બે નિર્યુક્તિઓનાં નામ જુદા હોવાથી અને નિરયાવલિકાદિ પાંચનું એક નામ હોવાથી તેમજ કલ્પસૂત્રનો આંક જુદો ગણવાથી કુલ આગમના ગ્રાહકો સુડતાલીસ થયા છે. તે સર્વ ગ્રાહકોના નામો આપી દીધા છે. જેની કુલ રકમ રૂપિયા એક લાખને ચાર હજાર આશરે થાય છે. દેરીની નોંધ (સં. ૧૯૯૫ના ફાગણ માસ પછીથી) ૧૦૫૦૦) દેરી ત્રણ સંઘવી શેઠ પોપટલાલ ધારશીભાઈ ૭૦૦૦) દેરી બે શેઠ કાંતિલાલ ઇશ્વરભાઇ (એક હા. શકુન્તલાબેન) રાધનપુર ૩૫૦૦) દેરી એક શેઠ પ્રેમજી અભેચંદ માંગરોળ ૩૫૦૦) દેરી એક શેઠ સવઈચંદ મોતીચંદ ઝવેરી ૩૫૦૦) દેરી એક ગફુરભાઈ જેમલ હા. મોંઘીબેન ૩૫૦૦) દેરી શેઠ નેમચંદ પોપટલાલ (સી. કે. વોરા) અમદાવાદ ૩૫૦૦) દેરી એક શેઠ કલ્યાણભાઈ છગનલાલ ૩૫૦૦) દેરી એક વકીલ મોતીલાલ ઉજમસી હા. ભૂરિબેન અમદાવાદ ૩૫૦૦) દેરી એક શેઠ જમનાદાસ ભગુભાઈ અમદાવાદ ૩૫૦૦) દેરી એક શેઠ ધોલીદાસ ડુંગરશીભાઇ અમદાવાદ ૩૫૦૦) દેરી એક શેઠ ભોગીલાલ વાડીલાલ છગનલાલ અમદાવાદ ૩૫૦૦) દેરી એક શેઠ અમુભાઈ રતનચંદ અમદાવાદ ૩૫૦૦) દેરી એક શેઠ પરસોત્તમદાસ રતનચંદ ૩૫૦૦) દેરી એક શેઠ મનસુખલાલ સુખલાલ તારવાલા ચૂડા જામનગર સુરત અમદાવાદ અમદાવાદ અમદાવાદ
SR No.520959
Book TitleSiddhachakra Varsh 09 - Pakshik From 1940 to 1941
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages494
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy