________________
• • •
• • • •
• • •
•
૩૩૦ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૨૧ (તા. ૭ ઓગષ્ટ ૧૯૪૧ , શ્રી શ્રમણ સંઘ પુસ્તક સંગ્રહ આ અંગે વ્યવસ્થાદિ વર્ષ સાતમાના અંક ૧૧-૧૨ પાના-૨૫૨માં પ્રથમ જણાવેલ છે. તેમાં ચાર બ્લોકો છે. એકમાં બાર રૂમ અને બાકીના ત્રણમાં અગીયાર અગીયાર રૂમ રાખી કુલે પીસ્તાલીસ રૂમો કરાવાયા છે. તેમાંના જે રૂમોના ગ્રાહકો બન્યા છે, તેઓની યાદી - નીચે પ્રમાણે
લેનાર ધણીનું નામ. રૂમ નંબર ૧. શેઠ. રૂષભદેવજી કેશરીમલજી રતલામ ૨. શેઠ મીઠાભાઈ ગુલાબચંદની પેઢી કપડવંજ ૩. શેઠ અમુલખચંદજી હીરાચંદજી ઉજ્જૈન (માલવા) ૪. શેઠ. અનોપચંદ નેમચંદના સ્મરણાર્થે તેમના સુપુત્ર દલસુખભાઈ તરફથી રાધનપુર ૫. શાહ. નગીનદાસ ગરબડદાસ છાણી (વડોદરા) ૬. શાહ. લાલજી હરજીના પુણ્ય સ્મરણાર્થે તેમના સુપુત્રો મગનલાલ તથા રમણીકલાલ તરફથી જામનગર. ૭.ગોધરાવાળા સ્વ. પૂજાલાલ કોદરલાલના સુપત્નીબેન ચંચળની દીક્ષા નિમિત્તે હા. મંગળદાસ, ગીરધરલાલ વેજલપુર. ૮. શાહ. વીરચંદ હરજીવનદાસની કુ. ઝવેરીઓ, સુરત.
પુસ્તકોના સંગ્રહ માટે કબાટો પ્રથમના બે પ્લોટમાં આવશે, એક પ્લોટમાં એકસો દસ કબાટો થશે. દરેક કબાટના રૂ. સિત્તેર આપી પોતાનું નામ લખાવાય છે. તેમાં બસોને વીસ કબાટો છે. તેમાં એકસો ને બે કબાટોના પૈસા આપી ગ્રાહક થનારાઓની નામાવલી આ પ્રમાણે છે. ભંડાર કબાટ
નામ નંબર નંબર ૧ ૧થી ૫ શેઠ મીઠાભાઈ ગુલાબચંદ, કપડવંજ ૨ ૧થી ૫ શેઠ ભોલી રામજી કાલુરામજી પોરવાડ. રતલામ ૩ ૧થી ૫ વોરા પાનાચંદ દેવરાજના પુત્ર પોપટલાલની સુપત્ની લક્ષ્મીબેન. જામનગર
૧ શેઠ ચીમનલાલ પ્રેમચંદની સુપુત્રી જિનમતિબેન. કપડવંજ ૨ શેઠ રતનચંદ કુબેરદાસની સુપત્ની પાર્વતીબેન. કપડવંજ ૩ લુકડ માણેકચંદજી રૂપચંદજીની સુપત્ની મેનાબાઇ. રતલામ ૪ લક્ષ્મીબેન પુરૂષોત્તમદાસ. અમદાવાદ ૫ શેઠ નાગરદાસ પુરુષોત્તમદાસની સુપુત્રી સમતાબેન. રાણપુર