________________
પ્રભુજી ભરાવવાનો અપૂર્વ લાભ છે શ્રી વર્ધમાન જૈન આગમ મંદિર સંસ્થાએ આગમ મંદિરમાં પધરાવવાની જે ૧૮૦ પ્રતિમા છે તે સિવાય બીજી મૂર્તિઓ તૈયાર કરાવાય તો છે છે, તેમાં તેર ઇંચની પ્રતિમાજી ઉપર જેઓને નામ લખાવવું હશે તેઓ છે / રૂપિયા પીસ્તાલીસ આપી પોતાનું નામ લખાવી શકશે, તેમજ વધારાની . 9 એકવીસ ઇંચની પ્રતિમાઓમાં પણ નામ લખાવવું હશે તો રૂપિયા એકસોને ?
પંદર આપીને લખાવી શકશે. આ બે માપ સિવાય બીજા માપની છે . પ્રતિમાજીઓ વધારામાં ભરાવવાની નથી. એકંદર પાંચસોને ચાલીસની 9 અંજનશલાકા થશે. ઉપર જણાવેલ વધારેની ત્રણસોને સાઈઠ પ્રતિમાજીઓ ) 6 અંજનશલાકા પછી રાખવા અને દેવાની વ્યવસ્થા પાછળથી યોગ્ય લાગશે
તેમ સંસ્થા જ કરશે.