________________
૩૨૪ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૨૦
(૨૪ જુલાઈ ૧૯૪૧ હી. વાચકોએ ધ્યાન રાખવું કે કેવલજ્ઞાન કે તેની સાથે ઉત્પત્તિનો નિયમિત સંબંધ ધરાવનાર ,
એવું પરમવધિ કે વિપુલમતિ મન:પર્યાય તેને છોડીને બાકીના કોઇપણ જ્ઞાન સર્વકાળને માટે છે
અપ્રતિપાદિત હોઈ શકે જ નહિં અને પરમાવધિ તથા વિપુલમતિ મન:પર્યવ જ્ઞાન પણ કેવલજ્ઞાનને 10 }ર ઉત્પન્ન કરવાથી સ્વસ્વરૂપ રહી શકતા નથી. એટલે કહેવું જોઇએ કે સર્વજ્ઞાનમાં જો અનંતપણે ૨ છે - અક્ષયપણે અને એક સ્વરૂપે સર્વકાળ ટકી શકવાની સ્થિતિ ધરાવતું હોય તો તે માત્ર કેવલજ્ઞાન , કિ જ છે. ઇન્દ્રિય અને મનઆદિ દ્વારા થતા જ્ઞાનો કોઈ દિવસ કેવલજ્ઞાનના સ્વરૂપને ધારણ કરી છે
છે શકતા નથી. ઉપર જણાવેલા જ્ઞાનના ભેદોને વાસ્તવિક રીતે સમજનારા મનુષ્ય કદી પણ એમ છે. લિ કબૂલ કર્યા સિવાય રહેશે નહિં, કે આત્માની અંદર સ્વાભાવિક રીતે પાંચ જ્ઞાનો જ રહેલાં છે કે
અને તેથી જ તે પાંચ પ્રકારના જ્ઞાનોને રોકનારાં પાંચે આવરણો જુદા જુદા માનવાની જરૂર પડે છે છે. એટલે મતિજ્ઞાનાવરણીય અને કેવલજ્ઞાનાવરણીય એવી રીતે પાંચ પ્રકારના જ્ઞાનને રોકનારાં છે ? છે જે કર્મો જગતના સ્વભાવે જ છે. આ વસ્તુ સ્થિતિને બારીક દ્રષ્ટિથી જોનારો મનુષ્ય જૈનદર્શનકારોએ કરે
જ્ઞાનરૂપ માન્યા છતાં જ્ઞાનના પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને આગમ એવો ભેદો કે પ્રત્યક્ષ, અનુમાન આદિ ભેદો ન માનતાં મતિ આદિક ભેદો જ્ઞાનના જે માન્યા છે, તે સહેતુક હોવા સાથે જ કલ્પિત નથી પણ વાસ્તવિક છે.
જ
A
શ્રી વર્ધમાન જૈન આગમ મંદિર સંસ્થા, પાલીતાણા.
આગમસૂત્રોની નીચે મુજબ નિર્યુક્તિની શિલાઓ આરસમાં કોતરાઈ રંગ પુરાઈને ૨ તૈયાર થયેલ છે. તો નીચે જણાવેલી રકમ ભરવાથી તે તે નિર્યુક્તિ આદિને છેડે હ, નામ કોતરાવી શકશે.
રૂપિયા ૧ આચારાંગ સૂત્ર નિર્યુક્તિ
૬૭૫) સૂયગડાંગ સૂત્ર નિર્યુક્તિ
૨૬૧) દશાશ્રુત સ્કંધ સૂત્ર નિર્યુક્તિ
૨૨૫) ૪ ઉત્તરાધ્યયન સૂત્ર નિર્યુક્તિ પ દશવૈકાલીક સૂત્ર નિર્યુક્તિ તથા સિદ્ધાભૂત
૮૨૫) કે ૬ શ્રીતત્ત્વાર્થ સૂત્ર
૨૭૫) છે. આ છ શિલાઓ ચોંટવાનું સ્થાન શ્રી સિદ્ધચક્ર ગણધર મંદિર છે. આ
૦
૭૦૦)