________________
૩૦૮ : શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૧૯
(૮ જુલાઈ ૧૯૪૧
સમાલોચના
VONVON
૨ ૧. કોઈ સ્થાનકવાસી સાથે તેઓ આઠ કોટી અને નવ કોટી કે છ કોટીનો નિર્ણય કરી શકે
લે નહિ ત્યાં સુધી શું આ નવા રામપંથીયો ચર્ચા નહિં કરે? છે૨. સ્થાનકવાસી આ નવા પંથીયોને એમ નહિં કહી શકે કે દિગંબરના તેરાપંથી
તથા વીસપંથી અને તમારા પાયચંદીયા અને આગમીયા એકમત ન થાઓ કે સર્વનું પ્રતિનિધિપણું ન લાવો ત્યાં સુધી તમો અમારી સાથે ચર્ચા કરવા લાયક નથી? શું આ નવા પંથીયોએ સકલ પ્રતિવાદિઓનો એક પ્રતિનિધિ થાય તો જ વાદ કરાય એવો શાસ્ત્રીય નિયમ સ્વીકાર્યો છે? શું ભગવાન મહાવીર મહારાજે ગૌતમસ્વામીજીને કે કોઈપણ ગણધરને કે સોમિલાદિને
પોતાના મતવાળાના પ્રતિનિધિ નીમાવવાની માગણી કરી હશે? પ. ભગવાન ગૌતમસ્વામીજીએ ઉદક, મેઢાલ, કેશિકુમાર કે અન્ય સ્થવિરો સાથે વિશ્વ
વાદ કરતાં શ્રી પાર્શ્વતીર્થના પ્રતિનિધિત્વની માગણી કરી હતી? તિથિપક્ષનું ચોખું છે. જુઠાપણું જાણીને પ્રતિનિધિપણા આદિ બહાના કાઢી ખસવાની રમત ભવભીરૂ હોય તેને તો ન જ શોભે? શાસ્ત્રથી ચાલતી તિથિપરંપરા વિરુદ્ધ છે નહિ એમ લખાણ જણાવી શાસ્ત્રથી વિરુદ્ધ છે
છે એમ કબુલ કરે છે એવું લખનારા હૃદય શૂન્ય તો રામપંથના જ નાયક હોય. I તા.ક. ઉપરની હકીકતથી તેમજ વણથલી-જામનગર અને પાલીતાણાના વૃત્તાંતોથી સજ્જનો આ
સ્પષ્ટપણે સમજી શકે તેમ છે કે આ નવા રામપંથીયો તિથિના મતની ચર્ચા કરવા માંગતા જ નથી. કલ્યાણવિજયજીને પ્રતિનિધિ નીમનાર તેમની નિરૂત્તરતા અને શાક નાશભાગની રમતના કેમ જોખમદાર થતા નથી? આત્મારામજીના સમુદાયના આચાર્ય રામચંદ્ર જો સત્યના સમર્થનવાળા હોય તો હાલ પંચાસજી સાથે ચર્ચા કરી લે. નવા પંથીયોને માલમ હતી કે પંચાસજી વગેરે તિથિના નિકાલ માટે મુંબઈ આવે છે, છતાં નવા રામપંથીયો પાંચ મહિના સુધી ચર્ચા એમ નહિં થાય એમ જ નહોતા કહેતા હવે ખરી વખતે જ ખોટા બચાવ કરાય છે. (રામ-શ્રીકાંત) |
૦૦૦