________________
રી
હ
છે જ કેમ? આ વાત વિ
:
ક
?
(ટાઇટલ પાન ૪નું ચાલુ) દિ વિગેરે શબ્દોથી જણાવે છે એટલે સમ્યગ્ગદર્શન અને સમ્યગુજ્ઞાનને ગુણ તરીકે માનવાની લાયકાત
છે અને તેની જ હયાતિ સિદ્ધદશામાં પણ માની શકાય, પરંતુ સમ્યક્રચારિત્ર જયારે ભવચક્રમાં છે પણ ભવાંતરે આવવાવાળું નથી તો પછી સિદ્ધપણાની દશામાં તો ચારિત્રનું રહેવું માની શકાય છે જ કેમ? આ વાત વિચારવાની સાથે સુજ્ઞપુરૂષે આગળ જણાવીયે છીએ તે વાત પણ જરૂર વિચારવા પર કે જેવી છે. તે એ કે ચારિત્ર એ જો આત્માનો ગુણ છે અને તેને પ્રગટ નહિં થવા દેનાર જો જ ચારિત્રમોહનીય કર્મ જ છે તો પછી તે ચારિત્રરૂપી ગુણ આત્માની સાથે સિદ્ધિમાં રહે તેમાં આશ્ચર્ય
છે જ શું? પરંતુ શાસ્ત્રકારોએ પ્રવૃત્તિ અને પરિણતિની અશુદ્ધતા કરનાર એવું મોહનીયકર્મ છે એમ ** જણાવેલું હોવાથી તે તે ચારિત્રમોહનીયના નાશથી તે તે પ્રવૃત્તિ અને પરિણતિનું અશુભપણું ટાળવાનું
જ માનવું તે કોઇપણ પ્રકારે અયોગ્ય નથી. અર્થાત્ જીવનો શુદ્ધ સ્વભાવ બગાડીને જો કોઈપણ અશુદ્ધ હજ સ્વભાવ કરી બગાડવાની પ્રવૃત્તિને કરાવતું હોય તો તે માત્ર મોહનીયકર્મ જ છે અને તેમાં પણ * પરિણતિને બગાડનાર અને બગડેલી પરિણતિ કરે તો તે અશુદ્ધ પ્રવૃત્તિ છે અને તે જ "સ્ત્રકારોએ અશુદ્ધપ્રવૃત્તિના રોકાણને મુખ્યત્વ આપી કાર
છેપ્રવૃત્તિમય ચારિત્ર માનીને અશુદ્ધપ્રવૃત્તિની નિવૃત્તિને આગળ કરેલી છે અને તેથી જ સંયમ અંગીકાર છે જ કરવાની પ્રતિજ્ઞામાં વાવજજીવ શબ્દ રાખવામાં આવ્યો છે અને સિદ્ધપણાને પામવા હેલાં જીવન છે કે દશા પૂરી થવાથી તે પચ્ચખાણ કે જે સંયમરૂપ અને ચારિત્રરૂપ ગણ્યાં હતાં તે પૂરાં થાય છે કે પર છે અને તેથી સિદ્ધ મહારાજને ચારિત્રવાળા કહી શકતા નથી. તેમજ મિથ્યાત્વનો કે અનન્તાનુબન્ધી છે
આદિનો ઉદય નહિં હોવાથી અચારિત્રી કે દેશચારિત્રી પણ કહી શકતા નથી, પરંતુ તે માત્ર પ્રવૃત્તિ કે અને પચ્ચખાણરૂપ ચારિત્રની અપેક્ષાએ જ કથન છે, પરંતુ ચારિત્રમોહનીયના ક્ષયથી થવાવાળી
આત્માની નિર્મળદશા કે આત્માના ગુણની અપેક્ષાએ સિદ્ધ મહારાજને અચારિત્રી આદિ માની શકાય જ નહિં. યાદ રાખવું કે સમ્યકત્વનો ઉચ્ચાર યાવજજીવનને માટે જ હતો પરંતુ સિદ્ધદશામાં પણ સમ્યકત્વરૂપી આત્માનો ગુણ તો સ્થિર માનવામાં આવેલો છે. એવી રીતે ચારિત્રગુણને પણ
આત્માના ગુણની અપેક્ષાએ સિદ્ધઅવસ્થામાં માનવામાં અડચણ નથી, પરંતુ શાસ્ત્રકારોએ જે હજી સમ્યકત્વગુણને અંગે આત્માની નિર્મળતાને આગળ કરી છે અને તેથી સમ્યકત્વની હયાતિ છે ( સિદ્ધદશામાં પણ માની છે, અને ચારિત્રને અંગે અશુદ્ધનિવૃત્તિની સાથે સાધુઆચારની પ્રવૃત્તિને છે ચારિત્ર રૂપમાં લીધું છે અને જે લેવાને પ્રભાવે કેટલાક તિર્યંચો અને મનુષ્યો અન્ય અવસ્થાએ છે હિંસાદિક સર્વ પાપોનાં પચ્ચખ્ખાણ કરી નિવૃત્તિ કરે છે તો પણ તેને સંયમી કે ચારિત્રી માનતા
નથી. એટલે સિદ્ધભગવાનની દશામાં સર્વથા અશુભની નિવૃત્તિ હોવા છતાં પણ શુભની પ્રવૃત્તિ કે ન હોવાને લીધે ગુણરૂપ ચારિત્રની વિદ્યમાનતા છતાં નિવૃત્તિપ્રવૃત્તિરૂપ ચારિત્રનો અભાવ માન્યો છે ?
છે. પરંતુ એ સમ્યગદર્શનાદિક ત્રણ પદાર્થરૂપી રત્નત્રયી પરિણામી કારણ છે એમ માનવામાં આવે હજી કોઇપણ જાતની અડચણ આવતી નથી, આમ છતાં પણ પ્રવૃત્તિનિવૃત્તિરૂપ ચારિત્રને પામવું - ટકાવવું કે - વધારવું અને પરાકાષ્ઠાએ લઈ જવું એ દરેક જૈનશાસન પામનારનું પરમ કર્તવ્ય છે. એમાં વિક મતભેદ થઈ શકે તેમ જ નથી, આ બધી વાત જયારે ધ્યાનમાં રાખીશું. ત્યારે જ શાસ્ત્રોમાં શ્રાવકોના પર
વર્ણનોને અંગે જિનપ્રવચનની અતિક્રમણીયતા વર્ણવવા સાથે નિઃશંકતાદિ વર્ણન કર્યા છતાં તે * જિન પ્રવચનને નિગ્રંથ પ્રવચન તરીકે ફેર ઓળખાવ્યું છે એટલું જ નહિં, પરંતુ તે નિગ્રંથ પ્રવચનને જ અર્થ અને પરમાર્થ તરીકે જણાવ્યું એટલે સ્પષ્ટ થયું કે શ્રાવકવર્ગને જ્ઞાન અને સમ્યગ્દર્શનની
(જુઓ ટાઇટલ પાનું ૩)
હતી
ર
જ હજ હક
છે
y