________________
૨૯૦ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૧૭-૧૮
(૨૪ જુન ૧૯૪૧
ધ સાગર સમાધાન
પ્રશ્ન પરમાણુ એકલો છુટો હોય તેમાં વર્ણ-ગન્ય-રસ અને સ્પર્શનો પલ્ટો જ
થાય કે નહિં? સમાધાન : એકલો છુટો પરમાણુ હોય તો પણ વર્ણાદિનો ફેરફાર થાય
છે તે માટે શ્રી ઉત્તરાધ્યયન બ્રહવૃત્તિકાર પત્ર ચોવીસમામાં નીચે છે
પ્રમાણે જણાવે છે. कृष्णपरमाणुः कृष्णत्वमपहाय नीलत्वं प्रतिपद्यत इत्येको भङ्गः, एवं
रक्तत्वं पीतत्वं शुक्लत्वं चेति चत्वारः, तथाऽयमेव 0 रसपञ्चकगन्धद्वयाविरुद्धस्पर्शेस्तारतम्यजनितैश्च स्वस्थान एव द्विगुणकृष्णत्वादिभिः परमाण्वन्तरद्विप्रदेशादिभिश्च योजनाद्विवक्षा- . वशतः सयातासडूख्यातानन्तात्मिकां भङ्गरचनामवाप्नोतीति, અર્થ - કૃષ્ણપરમાણુ કૃષ્ણપણાનો ત્યાગ કરીને નીલપણાને પામે આW છે એ એક ભાગો, એ પ્રમાણે રક્તપણું - પીળાપણું અને સફેદપણું | એમ ચાર, તેવી જ રીતે આજ પરમાણુ પાંચ રસ, બે ગંધ અને ૪ અવિરુદ્ધસ્પર્શીની તારતમ્યતાએ ઉત્પન્ન થવા વડે પોત પોતાના સ્થાને જ બેગુણા કૃષ્ણત્વાદિ વડે અને બીજા પરમાણુના તથા બેપ્રદેશાદિ વડે જોડાવાની વિવક્ષાના વિશે સંખ્યાતા અસંખ્યાતા અને અનન્ત .
સ્વરૂપવાળી ભંગરચનાને પામે છે. ( તત્ત્વાર્થ ભાષ્યકાર પણ કહે છે કે - યઃ પરમાણુપુ ચેષ ર )
પરિણામ પત્ર મન્ત એટલે સ્પર્શાદિ ચાર પરમાણુઓમાં અને જ) સ્કન્ધોમાં પરિણામથી ઉત્પન્ન થવાવાળા હોય છે.