SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ સમાલોચના શાસ્ત્ર અને પરંપરાથી વિરુદ્ધ એવા રામના તિથિના નવા પંથને વ્યક્તિરાગથી ખોટી રીતે બચાવવા વણથલીની માફક હાલ પણ કહેડ બાંધી છે. જામનગર અને ન્ન સુરત આદિ મુકામે પંન્યાસજી ચંદ્રસાગરજી આદિને મુંબઈ આવતા રોકવા માટે આ - પત્રો લખાવાયા છે. આવનારને હુલ્લડનો ભય દેખાડે છે. પણ લાલબાગ અને ઘાટકોમાં રહેલાને તો ખસેડ્યા પણ નથી. સત્યમાર્ગના ઇચ્છકોએ તો સાવચેત દિશા રહેવું. સુરત સરખા સ્થાને ચર્ચા કરાવવાની વાત કેમ નથી કરી? (સુરત) : ૧. શ્રીસ્થાનાંગ સૂત્રકાર ગણધર મહારાજ શ્રી તીર્થકરના કાલધર્મને પૂર્વગત ત અને આ 3 ધર્મના વિચ્છેદની માફક લાકમાં દેવલોકમાં અંધકાર કરનાર તરીકે જગત સ્વભાવથી ૪ તે જણાવે છે. વળી નવાંગીવૃત્તિકાર - શ્રી અભયદેવસૂરીજી શ્રી તીર્થકરના મરણને ઉત્પાત પર 13 તરીકે જણાવે છે, એટલે મહાત્માના ચરણમાં ભક્તો માટે આનંદ માનવાનું કહેનાર છે મિથ્યાત્વના ઉત્પાતમાં રાચનાર ગણાઈ લોકસ્વભાવને ઓળવનાર થવા સાથે શાસ્ત્રની શ્રદ્ધાહીન થઈ પોતાના મરણથી ભદ્રકવર્ગમાં આનંદ દેનાર થાય છે જ. ૨. વિવેક મનુષ્ય શોક થાય તો પણ ભક્તિ ન છોડે એ સ્વાભાવિક હોવાથી દેવતાઓ હું ભગવાનનો મોક્ષ થતાં પણ ઓચ્છવ કરે છે માનન્તોત્પતૈિડત્ર એવા મહાત્માના સ્વરૂપને દેખાડનારા વાકયને ભક્ત અગર સ્નેહીના અન્તઃકરણના કાર્યને લગાડનાર મનુષ્ય જ પ્રકરણ સમજવામાં પણ અન્તઃકરણને ગીરવી મુકનારો જ ગણાય. . ૩. ભગવાન નિર્યુક્તિકાર અને શ્રીહરિભદ્રસૂરીજી આચાર્ય ભગવંતના મરણમાં સ્વાધ્યાય નહિ કરવા તથા શોક માટે અવળાપણું જણાવે છે. કહે છે - આ બાબતના # પાઠો નીચે મુજબ - સ્થાનાંગ પત્ર ૧૧૬ : તમો નોન્યારું થાત્ - મવેત્ દ્રવ્યો જાનુભાવાત્ का भावतो वा प्रकाशकस्वभावज्ञानाभावादिति । इह च राजमरणदेशनगरभंगादावपि दश्यते दिशामन्धकारमानं रजस्वलतयेति, यत्पुनमर्भगवत्स्वर्हदादिषु निखिलभुवनजनाना न वद्यनयनसमानेषु विगच्छत्सु लोकान्धकारं भवति तत्किमद्भुतमिति? સ્થાનાંગ પત્ર ૨૪૫ : સમાવ્યતે હૃદંલાવ્યવછેરે દ્રવ્યતોડચા, उत्पादरूपत्वात् तस्य, छत्रभङ्गादौ रजउद्घातादिवदिति, देवस्थानेष्वपि ह्यहंदादिव्यवच्छेदकाले वस्तुमाहात्म्यात् क्षणमन्धकारं भवतीति। (જુઓ ટાઈટલ પાનું ૩)
SR No.520959
Book TitleSiddhachakra Varsh 09 - Pakshik From 1940 to 1941
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages494
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy