________________
• • • • • • • •
•
VA
રે
૨
A
A
A
*
-
૨
૨૬૭ઃ શ્રી સિદ્ધચક્ર) વર્ષ ૯ અંક-૧૫-૧૬
(૨૬ મે ૧૯૪૧ (ટાઈટલ પાના રજાનું ચાલુ) હક છે એમ કહે છે. તેવા દ્રવ્યથકી શાસન શાસન પોકારનારા જીવો તો શાસનના ભેદથી અને સિક કે શાસનના માર્ગને ઉઠાવવાથી તેમજ આગમ અને આચરણોને તોડવાથી તથા સન્માર્ગનો લોપ કરી છે
ઉન્માર્ગ સ્થાપવા દ્વારાએ માત્ર પોતાની પૂજા કરાવવા અહોનિશ તત્પર રહે છે, તેથી તેવા નવા રે હજી મતવાળાઓને ઉદેશીને તે શાસ્ત્રકાર વર્તમાનકાળના દ્રવ્યથી જૈનશાસનની પ્રાપ્તિ થઈ છે એમ છે ' કહેરાઓને દૂરભવ્ય અને અભવ્યોનું ટોળું જણાવતા હોય તો તેમાં કોઈપણ પ્રકારનું આશ્ચર્ય નથી. ' પર શાસ્ત્રકારના સમય કરતાં પણ વર્તમાન સમયમાં તો વિચિત્ર દશાનો સાક્ષાત્કાર ખોળવા જવું પડે
છે તેમ નથી, કેમકે શાસનના ઝંડાને ઉંચકવામાં આગળ થનારાઓ કંઈ એવા છે કે જેઓ શાસનની વિક સેવાના નામે હજારો રૂપૈયા ઉઘરાવી ખાઈ જનારા છે. સાધ્વીઓને બેઅદબીના રસ્તા લેવડાવનારા કે જાહેર રીતે થયા છે. ઉસૂત્રભાષિમાં શિરોમણી તરીકે જાણ્યા છતાં પણ તેવાઓની જયત્તિઓ *
ઉજવવામાં તથા તેવાઓનાં પુતળાં સ્થાપવામાં પોતાની કૃતકૃત્યતા માનનારા છે, સાચા માર્ગના કર હર લોપક બનીને રોહિણીયા ચોરના બાપની માફક સત્યધર્મના અક્ષરો કાને પડવાનો વખત પણ લોકોને હર 1 જુઠા ઘરના સમ્યકત્વના પડિકાને નામે નહિં આવવા દેનારા છે. જુઠાણાથી ભરેલા જાલીમ માર્ગને ?
નભાવવા માટે જ સત્યમાર્ગગામીઓની સાથે શાસ્ત્રીય ચર્ચા કે વાતચીત નહિં કરતાં માત્ર ગાળે છે ભરેલી ત્રિપત્રીઓ ચલાવનારા હોય છે. આ વગેરે વર્તમાનકાળની કારવાઈ જોનારો મનુષ્ય તેના પર વિ અધિષ્ઠાયકો અને તેના પહેલાને તો અભવ્ય કે દૂરભવ્યની શાસ્ત્રકારે જણાવેલી કોટિએ માનવામાં ન કે આનાકાની કરી શકે જ નહિં.
ઉપરની સર્વ હકીકતનું રહસ્ય એટલું જ છે કે સત્યરીતિના મોક્ષમાર્ગની સાધ્યતા રાખીને રે કે, ભગવાનની આજ્ઞા પ્રમાણે વર્તવાનું કેવલ ભવ્યજીવથી જ બની શકે અને બને, આજ વાત જયારે હું
વિચારવામાં આવશે ત્યારે જ શાસ્ત્રકારોએ સમ્યકત્વના પાંચ લક્ષણોમાં પ્રથમ નંબરે આસ્તિકની
ઉત્પત્તિ કેમ મૂકી છે? અને તેમાં પણ આસ્તિકયના સ્થાનોમાં મોક્ષ અને મોક્ષમાર્ગના આસ્તિકા પર કર ઉપર કેમ પર્યવસાન કર્યું છે? તેનો સ્પષ્ટ ખુલાસો સમજાશે. કદાચ એવી શંકા થાય કે સમ્યકત્વના કાર હજી સમ-નિર્વેદ-સંગ-અનુકમ્મા અને આસ્તિકય એવી રીતે પાંચ લક્ષણો અનુક્રમે કહેવાય છે. અર્થાત્ હક ** આસ્તિકયનો નંબર તેમાં પ્રથમ આવતો નથી પણ પાંચમો આવે છે અને તે ઉપરથી તો એમજ ?' છેસાબીત થાય છે કે સમ- એટલે શાન્તતા જેના મૂળમાં હોય તેવો જ સંવેગ, તેવો જ નિર્વેદ, તેવી
છે જ અનુકંપા અને તેવું જ આસ્તિક્ય સમ્યકત્વના લક્ષણ તરીકે માનવું જોઈએ. એટલે સ્પષ્ટ શબ્દોમાં
છે એમ જ કહેવું જોઇએ કે સમ્યકત્વવાળા મનુષ્ય આસ્તિકત્વના ભોગે પણ સમ એટલે શાંતિને ગ્રહણ કે છેર કરવી. અનુકંપાના ભોગે પણ શાંતિ ગ્રહણ કરવી, નિર્વેદના ભોગે પણ શાંતિ ગ્રહણ કરવી જોઈએ. જર
આવું કથન માત્ર શાસ્ત્રના શબ્દોને રગડનારો મનુષ્ય જ કરી શકે, પરંતુ શાસ્ત્રોના તત્ત્વોને જાણનારો , કે મનુષ્ય તો સ્વપ્ન પણ આવું કથન કરે નહિં. શાસ્ત્રને યથાસ્થિત દ્રષ્ટિને માનનારો મનુષ્ય તો કે તે જ અનુકંપાને અનુકંપાના સ્થાનમાં ગણે કે જે અનુકંપાના મૂળમાં આસ્તિક્ય હોય, તે જ સંવેગને કરા પારમાર્થિક સંવેગ તરીકે ગણે કે જે સંવેગના મૂળમાં આસ્તિકય અને અનુકંપા હોય તથા તે જ
છે નિર્વેદને પારમાર્થિક નિર્વેદ તરીકે ગણે કે જે નિર્વેદના મૂળમાં આસ્તિક, અનુકંપા અને સંવેગ ** હોય, તેમજ તે જ શાંતિને સાચી શાંતિ તરીકે ગણે કે જે શાંતિના મૂળમાં આસ્તિકય અનુકંપાપર નિર્વેદ અને સંવેગ હોય.આ એટલા ઉપરથી સ્પષ્ટ થશે કે ભગવાન હરિભદ્રસૂરીજી વગેરે શાસ્ત્રકારો પર > સમ્યકત્વના લક્ષણોની ઉત્પત્તિ જણાવતાં પશ્ચાનુપૂર્વનિક્રમ જણાવે છે. એટલે પ્રથમ આસ્તિક્યની છે
Va Va Va