SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩ ૩૪ 1 1 ૩૫ ૩૫ 1 1 ૩૬ - ૩૭ ૩૯ ૪૦ 1 ૪૨ ૪૪ સિદ્ધચક્ર -- અનુક્રમણિકા - નવકાર શબ્દથી તેમજ અર્થથી શાશ્વતો છે. - બનાવટી અધ્યાત્મની દશા ધોબીના કુતરા જેવી છે. - ચોરની ચતુરાઈ ચુલાને યોગ્ય છે. - પવિત્ર માન્યતાવાળુ જ્ઞાન તેજ જ્ઞાન છે. જીવાજીવાદિ નવતત્વોનું જ્ઞાન એજ જ્ઞાન છે અને તેજ જ્ઞાન જરૂરી છે. - વિનયથી જ્ઞાન મેળવવામાં જ્ઞાનની આરાધના છે. - તત્વત્રયીની આરાધનાની પરીક્ષા ઓળીરૂપે છછ માસે નિયત છે. - જ્ઞાન એ જ્ઞાન માટે આરાધ્ય નથી પણ દયા એટલે સંયમ માટે આરાધ્ય છે. - અનંતા દ્રવ્ય ચારિત્રો વિના ભાવ ચારિત્ર ન આવે એ નિયમ છે. વિરમે તે બચે. ૮ સાગર સમાધાન કાર્તિકી પૂર્ણિમા અને શ્રી શ્રમણ સંઘ ૧૦ આગમોદ્ધારકની અમોઘ દેશના ચારિત્રમાં અશુભનો ત્યાગ શુભનો આદર ગુણેનું ગ્રહણ કર્મ ક્ષયના મુદા સાથે છે. - શ્રી જિનેશ્વરદેવ કર્મ શત્રુને જીતવા જ ફરમાવે છે. ચક્રવર્તીના ચક્રનો પ્રભાવ તો મર્યાદિત છે અને વળી દુન્યવી છે, કર્માના ચૂરેચૂરા કરનાર સિદ્ધચક્રનો પ્રભાવ તો લોકોત્તર છે અને અનિર્વચનીય છે. - દર છ માસે લેવાની પરીક્ષા, કકળે છે કાયા ક્યાં કહો? છે ન તપને અંગે ચલણ કાયાનું છે, મનનું નથી. - પૂર્વ સંચિત કર્મોનો નાશ તપથી જ છે. - ૧૧ સાગર સમાધાન A ૧૨ આગમોદ્ધારકની અમોઘ દેશના ક સમયે સમયે ત્રણ લોકના પર્યાયો જોનારના આનંદનું પુછવું જ શું!
SR No.520959
Book TitleSiddhachakra Varsh 09 - Pakshik From 1940 to 1941
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages494
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy