________________
શ્રી સિદ્ધચક્ર
આ
અનુક્રમણિકા -
* 1
TO
૫ ૧ સમાલોચના
નવીન વર્ષ - નવમા વર્ષનું પ્રારંભિક કથન : ૩ લોકોત્તર માર્ગે વાને પરમાર્થ દ્રષ્ટિએ આસ્તિક કેવો હોય ? ૪ આગમોદ્ધારકની અમોઘ દેશના - નવપદની આરાધનામાં વિશિષ્ટ તત્વત્રયી (સુદેવ, સુગુરુ, સુધર્મ)ની
આરાધના છે. પ્રશ્ન : ત્યારે આને પદીજ કે ત્રીતત્વી કહેવી જોઈએ પણ તેમ ન કહેતા
નવપદ કેમ કહ્યા? તે ન ઊત્કૃષ્ટ પુન્યવાનના પંથે પામરને પણ પગલા મંડાવનાર ગુરુ મહારાજ છે. ન જૈન શાસન (શ્રમણ સંઘ)ના સંચાલક ગુરૂવરો છે.
વહીવટની વ્યવસ્થા એટલે હેંચણી ! - ઊપાધ્યાયજી શિક્ષક હોઈ શાસનની જડરૂપ છે.
હીરો ઘોઘે જઈ આવ્યો. - જૈન દર્શનની “આસ્તિક' ની વ્યાખ્યા - દેવતત્વની માન્યતામાં ઈતરોમાં ઘણા મતભેદો છે. - સાધન સામગ્રી વિના વ્યવસ્થાપક પણ શું કરે ?
નિઃસ્વાર્થ ભાવે સહાયક સાધુવર્ગ જ છે. - સન્માનની ઈચ્છા નથી માટે જ માનનીય છે. - શ્રી મહાવીરના કેવલી સાતમેં તથા ગૌતમ સ્વામીના કેવલી પચાસ હજાર.
ઊપધાન અને શ્રાવક સંઘ ૬ સમાલોચના ૭ આગમોદ્ધારકની અમોઘ દેશના – આરાધનાથી ફલ પ્રાપ્તિ છે. ન ધ્યેય શુદ્ધિ એજ સમ્યગ્દર્શન - કથાનુયોગનો ઉદેશ પણ કલ્યાણનો જ છે.