________________
-
શ્રી સિદ્ધચક્ર :
ર્ષ, ૯:] વૈશાખ વદ ૦))
[અંક ૧૫-૧૬ SHAH ઉદેશ તેના
છે. શ્રી નવપદોમય શ્રી સિદ્ધચક્રની આરાધના અને આયંબિલ પાનાચંદ રૂપચંદ વર્ધમાનતપની પ્રવૃત્તિ પોષવા સાથે આગમની મુખ્યતાવાળી દેશના છે
અને શંકાના સમાધાન (આદિ)નો ફેલાવો રે આ ઝવેરા છે શ કરવો
...વાર્ષિક લવાજમ રૂા. ૨-૦- છે.
સાગર સમાધાન પર
yઈ પ્રશ્ન : શ્રીનવપદમય શ્રીસિદ્ધચક્રમાં જે સાતમું પદ “નમો નાઈમ્સ' એવું કહેવાય શ્ન છે એ પદથી જે સમ્યગુજ્ઞાનને નમસ્કાર કરવામાં આવે છે અને અનેક પ્રકારે
આરાધન કરવામાં આવે છે તે સમ્યગુજ્ઞાન કયું ગણવું? સમાધાન મન:પર્યવજ્ઞાન અને કેવલજ્ઞાન એ બે જ્ઞાનો તો કોઈ કાલે કોઈપણ જીવને
અજ્ઞાનરૂપ હોતાં જ નથી, એટલે તે બે જ્ઞાનો તો સર્વથા સમ્યજ્ઞાન રૂ૫ જ છે, પણ મતિ, શ્રુત અને અવધિ એ ત્રણ જ્ઞાનો એવાં છે કે જો તેને ધારણ ), કરનારા સમ્મદ્રષ્ટિ ન હોય તો ત્રણે અજ્ઞાન રૂપ ગણાય માટે નમો નાપાસ ? એ પદમાં સમદ્રષ્ટિના મતિ, શ્રુત અને અવધિ એવા ત્રણ શાનોની સાથે મન:પર્યવ અને કેવળજ્ઞાન લઈ પાંચ જ્ઞાનને નમસ્કાર કરાય અને તેની III
આરાધના ગણાય. પ્રશ્ન : જ્ઞાનની આરાધના માટે કેવી રીતે શ્રી આચારાંગસૂત્રાય નમઃ વગેરે લોકોત્તરનો
જાપ વગેરે કરવામાં આવે છે, તેવી રીતે શ્રીભારતાય નમ:, વગેરે લૌકિકનો કેમ કરવામાં આવતો નથી?