SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ જજ જ (ટાઈટલ પાવા નું ચાલું) હક અને હોય તેમાં આશ્ચર્ય જ નથી. ઉપર જણાવ્યા પ્રમાણે જે ચૈત્યવંદનની ક્રિયા અને રીઝ સંખ્યા ફરજીયાતપણે કરવામાં જણાવવામાં આવેલી છે. તેમાં કેટલીક ચૈત્યવંદનની ક્રિયા . પર પરંપરાની અપેક્ષાએ પ્રણિધાનવાળી છે અને કેટલીક ચૈત્યવંદનક્રિયા પ્રણિધાન વગરની પણ છે. પરંતુ શ્રદ્ધાળુ વાચકવર્ગ એ વાતને સ્ટેજે સમજી શકે તેમ છે કે શાસ્ત્રકારો છે સૂત્ર અર્થ અને તદુભયને આરાધના કરવાનું જેમ પરંપરાદ્વારા જણાવે છે તેમજ કારણ છે છે એટલે ક્રિયાને પણ પરંપરાદ્વારાએ આરાધવાનું જણાવે છે, અને તેથી જ ચૂર્ણિકાર ર ભગવંતો સુત્તો મલ્થિો તદ્રુમયમ ઋRUTોમ એમ કહી સૂત્ર, અર્થ અને ૨ . તદુભયને જેમ પરંપરાથી અવિરુદ્ધપણે માનવાની ફરજ સમ્યદ્રષ્ટિને શિરે નાંખે છે, છે તેવી જ રીતે કરણ એટલે ક્રિયાને પણ પરં પરાદ્ધારાએ અવિરુદ્ધપણે આચરવાની ફરજ છે ( જણાવે છે અને તે જ કારણથી ચૂર્ણિકાર ભગવંતોને પણ આવશ્યક અને ઉદેશાદિકનાં તો વિધાનો પરંપરાગત સામાચારી પ્રમાણે જણાવવાં પડે છે. જો કે કેટલાકને એ શંકા જરૂર શાસ્ત્રકારોએ જ્ઞાનના આઠ આચારો બતાવતાં વેજ્ઞાસ્થિત૬મયે એમ કહીને સૂત્ર, છે અર્થ અને તદુભય એટલે સૂત્રાર્થ સંબંધી આચારના ભેદને અતિચાર તરીકે સૂચવેલા છે, છે, પરંતુ ત્યાં કરણ નામનો ભેદ સૂચવવામાં આવેલો નથી. માટે તે કરણ પરંપરા ભેદ વિક દૂષણ રૂપે જો ગણવા ધારીએ તો તે માત્ર ચૂર્ણિકાર મહારાજના વચનના આધારે જ % ગણી શકીએ, પરંતુ તેમાં સૂત્રકારને આગળ કરી શકીએ નહિં, આવું ધારવાવાળાઓએ છે સમજવાની જરૂર છે કે ક્ષાયોપથમિક એવા જ્ઞાનની અપેક્ષાએ એટલે આવશ્યક ઉપયોગ છે. રૂપી આગમથકી ભાવઆવશ્યકની અપેક્ષાએ સૂત્ર, અર્થ અને તદુભય પુરતું જ આચાર હો પ્રકરણમાં જણાવ્યું હોય અને તેથી નોઆગમ ભાવાશ્યક રૂપ ક્રિયાથી મિશ્રિત એવા ? આવશ્યકને ત્યાં જ્ઞાનાચારમાં શુધ્ધજ્ઞાન અધિકારની અપેક્ષાએ ન જણાવ્યું હોય તો તેમાં છે આશ્ચર્ય જ નથી, વળી તે જ્ઞાનાચારની ગાથા જાણનારા અને માનનારા મનુષ્યને કાલવિનય-બહુમાન અને ઉપધાન નામના આચારો પણ જો માન્ય હોય તો તેને વિનય, બહુમાન અને ઉપધાનની રીત શાસ્ત્રકારોની પરંપરાને અનુસરીને વિનય બહુમાન અને ઉપધાનની ક્રિયાને લેવામાં આવે અને તે પ્રમાણે વર્તવામાં આવે તો જ જ્ઞાનાચાર થાય, કેર છે, પરંતુ તે પરંપરાગત વિનય, બહુમાન અને ઉપધાનની ક્રિયાથી વિરુદ્ધપણે વર્તવામાં આવે છે, કે તો જ્ઞાનાચારમાં દૂષણો લાગે અગર જ્ઞાનાચારમાં વિરાધના થાય. એમ જો માનવું છે * આવશ્યક હોવાથી માનવાની ફરજ પડે તો સ્પષ્ટ થયું કે જ્ઞાનાચારમાં પણ પરંપરાગત કર ક્રિયાને સ્થાન મળેલું જ છે. વળી ભગવાન ચૂર્ણિકારના વચનને બારીક દ્રષ્ટિથી જોર (અનુસંધાન પાન. ૨૪૨ જુઓ) ધી “જૈન વિજયાનંદ" પ્રી. પ્રેસ કણપીઠ બજાર, સુરતમાં શા. ફકીરચંદ મગનલાલ ટિબદામીએ તંત્રી શા. પાનાચંદ રૂપચંદ ઝવેરી માટે છાપ્યું અને શ્રી સિદ્ધચક્ર ) હજી સાહિત્ય પ્રચારક સમિતિએ લાલબાગ ભૂલેશ્વર મુંબઇમાંથી પ્રગટ કર્યું. છે જ કે જજ જસ
SR No.520959
Book TitleSiddhachakra Varsh 09 - Pakshik From 1940 to 1941
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages494
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy