________________
ર૪૦ શ્રી સિદ્ધચક્ર) વર્ષ ૯ અંક-૧૩-૧૪ (૨૬ એપ્રિલ ૧૯૪૧ D ૬. આવશ્યકવૃત્તિમાં પુરવહુ વ્યાવક્ષતે એમ કહી જણાવે છે કે પતિ )
न्याय्य मेवास्माकं प्रत्तिभाति, किन्तु अतिगंभीरधिया भाष्यकृता . સદ વિરુધ્ધ . અર્થાત્ અમારા આચાર્ય એમ કહે છે અને આ પણ X) અમોને ન્યાયયુક્ત જ જણાય છે, પરંતુ અત્યંત ગંભીરબુદ્ધિવાળા 6) ભાષ્યકારની સાથે વિરોધ આવે છે એમ જણાવે છે. આમાં નીચેની વાતો છે ધ્યાનમાં લેવા જેવી છે. ભગવાન હરિભદ્રસૂરી શ્રીજિનદત્તસૂરીજીના શિષ્ય હતા છતાં વિદ્યાધરકુલના શ્રીજિનભદ્રસૂરીની આજ્ઞામાં રહેનારા હતા એટલે ભાષ્યકારની બહુસમ
કોટીમાં ગુરૂને કહે છે. છે આ ભાષ્યકારના વચનની સાથે વિરોધ આવે તો પણ ન્યાયયુક્ત ગણાય પણ
ખંડન યોગ્યતા ન ગણાય, એમ કહી શકાય એટલા પેલા તેઓ હતા. ? ભાષ્યકારના વચનનો ઉચ્ચતમ પ્રભાવ ન પડયો હોય તેવા કાલના તેમના જન્મ વ્યાખ્યા ગુરૂ. ભાષ્યકાર મહારાજની આપણાની છાયા ન પ્રચલિત થઈ હોય અને બS. માત્ર ગંભીર બુદ્ધિપણાની છાયા હોય. શ્રીવિચારસંગ્રહમાં શ્રીવિક્રમથી ૫૮૫ અને શ્રીવીરમહારાજથી ૧૦૫૫માં છ શ્રિ હરિભદ્રસૂરીજીનો કાલધર્મ થવાનું જણાવે છે. કોઇક અણસમજુ : પપ00 તલસાëિ સ્થાને પાપન્ન વારસસપાઠની ગાથા જણાવે છે
છે તેણે બરોબર ગાથા નથી જોઈ. મતાંતર માટે એ ગાથા જ નથી. VII છે ૮. સમરાઇશ્ચકહાની સંકલના તથા તે ઉપદેશની મૂલગાથાની સંકલન
ભાષ્યકારની સંગ્રહ ગાથા માફક છે. પ્રશ્ન : આચારાંગ વિગેરેની ચૂલિકાઓને જુદા શાસ્ત્ર તરીકે ગણવામાં આવતી
નથી અને તેની અઢાર હજાર આદિ પદસંખ્યા પણ ચૂલિકા સિવાય છે,
તો પછી દ્રષ્ટિવાદના પાંચ ભેદો કેમ? અને એમાં ચૂલિકા જુદી કેમ? , સમાધાન આચારાંગ આદિની ગુલિકાઓ તે તે અંગાદિની સાથે ભણાય છે ?
અને આ દ્રષ્ટિવાદમાં ગણાતી ચૂલિકાઓ તો સબુર નિ પઢિનંતિ .
એ વચનથી બધા પૂર્વો પછી ભણાય છે એટલે જુદો ભેદ લીધો. આM છેઝ પ્રશ્ન ઃ શ્રી પ્રશ્નવ્યાકરણસૂત્રમાં પ્રશ્નાદિનો અધિકાર છે એમ શ્રી સમવાયાંગાદિમાં છે,
કહે છે તો વર્તમાનમાં આશ્રવો આદિ કેમ?