________________
૨૩૯ : શ્રી સિદ્ધચક્ર)
વર્ષ અંક-૧૩-૧૪
(૨૬ એપ્રિલ ૧૯૪૧
સાગર સમાધાન
NEW
F% પ્રશ્ન : આચાર્ય ભગવાન હરિભદ્રસૂરીજી પૂર્વગતશ્રુતના વ્યુચ્છેદના કાલની નજીકના
વખતમાં થયા છે એમ શાથી માનવું? સમાધાન : શ્રી પંચાલકજીની ટીકામાં આચાર્ય શ્રીઅભયદેવસૂરીજી
શ્રીહરીભદ્રસૂરિજી માટે જણાવે છે કે પ્રવરતાર્થતાપવિશેષાનુપતિતયિપુ તેમજ નિતરીમનુપક્ષ ભૂતપૂર્વતાવિદુતમ વગેરેએ 6 જાણનારને એ વાત સ્ટેજ સમજાય તેમ છે. વળી શ્રી હરિભદ્રસૂરિજી A8 શ્રીનન્દજીની ટીકામાં દ્રષ્ટિવાદને અંગે તેનો વ્યુચ્છેદ જણાવતાં પ્રાયો શબ્દ AND વાપરે છે. ત્યાં જ પરિકર્મ અને સૂત્ર નામના ભેદને અંગે સૂત્રાર્થથી સર્વથા XX વિચ્છેદ જણાવ્યા છતાં પણ નજીકનો કાલ હોવાથી સંપ્રદાયની સંભાવના છે ) ગણીને યથાસંપ્રવાર્થ એમ પણ જણાવે છે અને તે નજીકના કાલેજ હોય. CA અચાન્ય ગ્રંથકારોના નામોના તેઓએ પોતાના ગ્રંથમાં કરેલા નિર્દેશથી કેટલાકો તેમને અર્વાચીન ઠરાવવા માગે છે. પણ શ્રીજૈનસંઘમાં શ્રી હરિભદ્રસૂરીજી અભયદેવસૂરીજી પ્રદ્યુમ્નસૂરીજી સિદ્ધસેનસૂરીજી આદિ પણ અનેક જુદા જુદા કાલના સરખા નામવાળા આચાર્યોની માફક બીજામાં ) પણ ધર્મોત્તર ધર્મકીર્તિ દિનાગ વગેરે નામોને અંગે બનવાનો સંભવ છે વિચારનારને તે યોગ્ય નહિ લાગે. વળી નીચેની વાતો ધ્યાનમાં લેવાથી
વિશેષ સમજાશે. ૧. બૌદ્ધમતનું ખંડન સ્થાને સ્થાને અનેક પ્રકારે કરેલું છે. ૨. દિગમ્બરોને અંગે વસ્ત્રની ઉપકરણતાની સિદ્ધિ માટે શ્રીધર્મસંગ્રહણી શ્રી
પંચાશક આદિમાં યત્ન થયો છે. ૩. યાપનીયપક્ષ અને યાપનીયશાસ્ત્રોની મુખ્યતા દિગંબરોમાં જે વખતે હતી
તે વખતે તેઓશ્રીએ લલિતવિસ્તરા બનાવી. NIR? ૪. સામાયિકચારિત્ર હોવાથી સાધુઓએ નમસ્કાર સહિત આદિ પચ્ચખાણ eઝ ન લેવાય અને તેના આકારો ન ઉચ્ચારાય, એવી મંતવ્યતાનો પ્રચાર તેમના )
વખતે હતો.
૫. જૈનોનું મુખ્ય કેન્દ્રસ્થાન પાટલીપુત્ર અને તગરા નગરી આદિ તે વખતે હૈ *
હતાં.