________________
(ટાઈટલના ત્રીજા પાનાથી ચાલુ) વધ જો કે વર્જવા લાયક તો ગણેલો જ છે, છતાં તે ત્રણમાંથી કોઈપણ પ્રકારના છેલ્ટ જીવના પિંડને હણવાથી નરકમાં ભોગવવાં પડે તેવા તીવ્ર પાપો બાંધવાનું છે શાસ્ત્રકારોએ નથી તો જણાવેલું, તેમ જૈનદર્શનને અનુસરનારાઓએ માનેલું પણ તe નથી અને તેથી જ જેમ પંચેન્દ્રિયહિંસા વિગેરેને નરકનું કારણ માન્યું છે. તેવી જ રીતે દેશવિરતિને ધારણ કરનારો ગૃહસ્થ એકેન્દ્રિયજીવોના નાશમાં પ્રવર્તેલો હોય, વિરમેલો ન હોય છતાં પણ ત્રસકાય એટલે બેઈદ્રિય - તેઈદ્રિય અને ]. ચૌરિંદ્રિયના વધમાં બુદ્ધિપૂર્વક ન પ્રવર્તેલો હોય અને વિરમેલો હોય તો તેને રે ? તેથી બારમા દેવલોક સુધી જવામાં અડચણ આવતી નથી. એટલે સ્પષ્ટ થયું છે, કે હજારો વખત સંખ્યા - અસંખ્યાત કે અનંત એકેન્દ્રિય જીવની હિંસા કરતાં || એક પણ ત્રસ જીવની કે એક પંચેન્દ્રિયજીવની હિંસા ભયંકરમાં ભયંકર છે. }
અર્થાત્ જેઓ જાતિભેદે હિંસાની તીવ્રતા અને મંદતા પાપબંધદ્વારાએ ન માનનારા Jay હોય તેવા ભીખમપંથીના ભીષણ વચનમાં ભરમાયેલા તે જીવોને તે પંચેન્દ્રિય AL)[ હિંસાદિ ન હોવા છતાં એકેન્દ્રિયની હિંસામાં નરક જેવા ભયંકર કર્મોનો બંધ
માનવો જોઇશે, તેમજ કોઇપણ સમ્યદ્રષ્ટિ કે શ્રાવકની નરક સિવાય બીજી ગતિ મનાશે જ નહિ. કેમકે એ શ્રાવકને સ્વર્ગ માનવાનું તો ત્યારે જ બની શકે કે જીવ માત્રની હિંસા સરખી પાપના કારણરૂપ ન માનતાં સ્થાવર અને ત્રસને વિભાગે જીવનો વિભાગ ગણી તેની હિંસાના વિભાગે જ પાપની મંદતા અને તીવ્રતા માનવામાં આવે. આ વસ્તુ સમજનારો મનુષ્ય સ્ટેજે એ વાત સમજી શકશે કે જૈનદર્શનકારોએ પ્રથમ વ્રતનું નામ હિંસાવિરતિ એવું ન રાખતાં જે પ્રાણાતિપાતવિરતિ એવું રાખેલું છે તે પ્રાણિવિશેષે નાશનું વ્યાજબી જ છે.
પાપવિશેષપણું ઉપર પ્રમાણેની વસ્તુ જાણવા, માનવા અને સમજવામાં છે આવે તો તે મનુષ્ય સર્વજીવના પ્રાણોના વિનાશથી નિવૃત્તિ કરવા જરૂર તૈયાર થાય, છતાં તેમ ન બને તો પણ ત્રસના જીવોના પ્રાણોના વધની તો વિરતિ કરવા તો જરૂર તૈયાર થાય. જીવના ભેદે પ્રાણોના ભેદો ન માનનારા અને PI જીવવિશેષના પ્રાણવિશેષને નાશ કરવાને અંગે પાપની વિશિષ્ટતા ન માનનારા
તેરાપંથી તરગટીયાઓને પ્રાણાતિપાતવિરતિ એવું મહાવ્રત માનવું તે પણ નકામું S9 છે અને શાસ્ત્રકારોએ દેશવિરતિનો આપેલો ઉપદેશ અને સમ્યદ્રષ્ટિ જીવોએ AA[ તેનું ધારણ કરવું તે પણ નકામું છે. તરગટખોર એવા તેરાપંથીઓને કોઇપણ M]] સુશમનુષ્ય પૂછી શકે છે કે તમારા મનમાં મનાયેલા સાધુ કે શ્રાવકની આગળ JIછે. કોઇપણ મનુષ્ય માંસ ખાવાની છૂટ રાખીને અનાજ, વનસ્પતિ કે કંદમૂલના
(પૃ. ૧૯૩)