________________
!
(અનુસંધાન ટાઇટલ ૪ પાનાનું ચાલુ) કરતું હોય તો તે માત્ર જૈનદર્શન જ છે. વળી જૈનદર્શનની અંદર અતીત, અનાગત જ અને વર્તમાનમાં જે જે તીર્થકર ભગવંતો થયા છે થવાના છે, અને થાય છે તે સર્વ
છે જે માટે તીર્થકર નામ કર્મ ગોત્રના ઉદયવાળા જ છે અને તેથી પરમેષ્ઠિના પહેલા ક8 પદ તરીકે નો તિસ્થામાં એવું પદ રાખ્યું હોત તો કોઈપણ પ્રકારે વાચ્યાર્થને બાધ
જ આવવાનો નહોતો. છતાં નિરૂકત અર્થની અપેક્ષાએ વિશેષ ઉપયોગી થાય એવું રિહંતાdi જ પદ રાખીને સ્પષ્ટપણે જૈનજનતાએ જાહેર કરી દીધું છે કે જૈનશાસનમાં શત્રુ તરીકે છે જો કોઈની પણ વ્યવહાર થતો હોય તો તે માત્ર કર્મને અંગે જ છે. અને જૈનજનતા જ જો કોઈને પણ શિર ઝુકાવતી હોય તો તે માત્ર કર્મરૂપી શત્રુઓને હણનારાઓની આગળ સ જ છે. આવી રીતે જૈનદર્શન અને જૈનજનતાએ કર્મને અંગે વિરુદ્ધતા અને શત્રુતા જ જે માની છે, જાહેર કરી છે, અને તેના નિકંદનને માટે માર્ગ આચર્યો છે તે કેવલ જ છે એટલા જ માટે કે આત્મીયગુણોમાં અને આત્મીય સ્થિતિમાં જો કોઈપણ ભયંકર ઉત્પાતને સ ઉપસ્થિત કરનાર હોય કે મચાવનાર હોય તો તે માત્ર કર્મ જ છે અને તેથી આત્મીય 3 શાંતિને સતતપણે ચાહનાર અને મેળવવા મથનાર એવી જૈનજનતા નો રિહંતાdi
દ્વારા જ શાંતિના શુદ્ધ સામ્રાજ્યમાં એકઠી થાય છે અને પરિનિવૃત જેવા આખર
શબ્દના ધ્યેયથી સર્વત્ર પ્રવર્તિ રહે છે. વાચકવૃંદે ધ્યાન રાખવાની જરૂર છે કે જૈન ક્લ I જનતાએ એ વાત આખા શાસનમાં પ્રચલિત કરી રાખેલી છે કે જેઓ પરિનિવૃત્ત દશાને શા શ્વ માનનારા ન હોય તેઓ કોઈ દિવસ મોક્ષ પ્રાપ્તિની લાયકાતમાં રહી શકતા નથી
અર્થાત્ મોક્ષ મેળવવાથી થતી પરિનિવૃત્તદશાને માનનાર હોવા સાથે પોતાની તેવી
પરિનિવૃત્તદશાને માનનારો ભવ્ય જ હોઈ શકે અર્થાત્ તે અભવ્ય જીવો હોય છે કે ( જેઓને આત્માની પરિનિવૃત્તદશા માનવાની થતી નથી અને થવાની અથવા મેળવવાની ઇચ્છા પણ થતી નથી તેમ થવાની પણ નથી.
જેવી રીતે આત્મીયદશાની શાંતિને માટે ઉપર જણાવ્યા પ્રમાણે માત્ર એકલા જ જૈનદર્શનનું જ ઉંચું ધ્યેય છે, તેવી જ રીતે વ્યાવહારિક શાંતિ માટે પણ જૈનદર્શનનું
જ ધ્યેય ઘણું જ ઉચ્ચકોટિનું છે, અને તે હકીકત એટલા ઉપરથી સમજાશે કે જ જૈનદર્શનકારોએ હંમેશાં બે વખત ફરજીયાતપણે કરવાની જે આવશ્યક ક્રિયા છે, તેમાં તે વ્યાવહારિક શાંતિને સ્થાન આપ્યું છે. જૈનની આવશ્યક ક્રિયા શાંતિથી ચાહના સિવાય થઈ શકતી જ નથી. તેથી જૈનની સામાન્ય ક્રિયામાં પણ પોતાના દુરાચરણની માફી માગવાનું સ્થાને સ્થાને રાખવામાં આવ્યું છે. એટલું જ નહિ, પરંતુ આત્માની
(પાના નં. ૧૪૦ જુઓ) માં ધી “જૈન વિજયાનંદ"પ્રી. પ્રેસ કણપીઠ બજાર, સુરતમાં શા. ફકીરચંદ મગનલાલ જ
બદામીએ તંત્રી શા. પાનાચંદ રૂપચંદ ઝવેરી માટે છાપ્યું અને શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિએ લાલબાગ ભૂલેશ્વર મુંબઈમાંથી પ્રગટ કર્યું.
Gold