________________
-૩-૪
૬૪ શ્રી સિદ્ધચક્ર) થવાનું જણાવે છે, ત્યારે શ્રી દ્રૌપદી તો સંયમમાં પણ આરાધક થઈને પાંચમા બ્રહ્મદેવલોક સુધી ગયેલી છે. જુઓ તે જ્ઞાતાજીનો પાઠ. તને i सा दोवती अजा सुव्वयाणं अज्जियाणं अंतिए सामाइयमाइयाइं एक्कारस अंगाई દિન્નતિ ૨ વહૂળ વીસમાસિયા, संलेहणयाए० आलोइयपडिक्कंता कालमासे कालं किच्चा बंभलोए उववन्ना, तत्थ णं अत्थेगतियाणं देवाणं दस सागरोवमाइं ठिती प० तत्थ णं दुवतिस्स देवस्स दस
- सागरोवमाइं ठिती पन्नत्ता, ૧૪, પ્રશ્ન - અધ્યવસાયની વિચિત્રતાથી શાસ્ત્રકારે કહેલા ફળોમાં વિચિત્રતા થાય એમ કેમ
મનાય? સમાધાન - શ્રીદશાશ્રુતસ્કંધમાં ભોગ પ્રધાન નિયાણું
કરનારાનાં વાક્યો અને દ્રૌપદીના નિયાણાના વાક્યો વાંચનારાઓને તો સ્પષ્ટપણે માલમ પડશે કે જયારે શ્રીદશાશ્રુતસ્કંધના જણાવેલ ભોગપ્રધાન નિયાણાં ધર્મની શ્રદ્ધાથી પતિતનાં છે, ત્યારે દ્રૌપદીનું નિયાણું જો કે ભોગપ્રધાન જરૂર છે, પરંતુ ધર્મની શ્રદ્ધાથી પતિતપણા સાથેનું તો નથી જ અને તેથી તેમાં છે વિ. વિગેરે વાક્યો નથી. એટલે અધ્યવસાયની ભિન્નતાને લઈને દ્રૌપદીને પહેલેથી સમ્યકત્વ વિગેરે માનવામાં અડચણ નથી, જો એમ પરિણામની વિચિત્રતાએ ફલની વિચિત્રતા ન
(૨૯ નવેમ્બર ૧૯૪૦ માનીએ તો શાસ્ત્રકાર સંયમની વિરાધનાવાળાને જઘન્યથી ભવનપતિ અને ઉત્કૃષ્ટથી સૌધર્મ દેવલોકે જ જવાનું માને છે, છતાં આજ દ્રૌપદી પહેલા ભવમાં સંયમની વિશેષ વિરાધનાવાળી છતાં ઇશાન દેવલોકે ગયેલી છે એ કેમ બને?
એ વાત નીચેના પાઠથી સાબીત થાય છે. વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ પ્રથમશતકે પત્ર ૫૧ इह कश्चिदाह - विराधितसंयमानामुत्कर्षण सौधर्मे कल्पे इति यदुक्तं तत्कथं घटते?, द्रौपद्या : सुकुमालिकाभवे विराधितसंयमाया ईशाने उत्पादश्रवणात् इति, अत्रोच्यते, तस्याः संयमविराधना उत्तरगुणविषया बकुशत्वमात्रकारिणी, न तु मूलगुणविराधनेति, सौधर्मोत्पादश्च विशिष्टतरसंयमविराधनायां स्यात् , यदि पुनर्विराधनमात्रमपि सौधर्मोत्पत्तिकारकं स्यात्तदा बकुशादीना मुत्तरगुणादिप्रतिसेवावतां कथमच्युतादिषूत्पत्तिः स्यात् ? कथञ्चिद्विराधकत्वातेषामिति। ઉપર જણાવેલો અધિકાર વાંચવાથી સુશોને સ્પષ્ટ માલુમ પડશે કે દ્રૌપદીએ સમ્યકત્વ અને નિયમવાળી અવસ્થામાં જ ભગવાનની પ્રતિમાની પૂજા કરી છે અને તેથી જ ભગવાન જિનેશ્વર મહારાજની પ્રતિમાની પૂજા કરવી તે સમ્યકત્વવાળાનું કાર્ય જ છે.