SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ સાગર સમાધાન ૧ પ્રશ્ન દ્રૌપદીએ પૂર્વભવમાં પાંચ ભર્તાર થવાનું સમાધાન - દશામાં એ નવ નિયાણાનાં ફળ આ નિયાણું કર્યું છે એ વાત ખરી? પ્રમાણે જણાવેલ છે. સમાધાન - દ્રૌપદીએ પૂર્વભવમાં પાંચ ભર્તારનું નિયાણું કરેલ છે એ વાત ખરી છે. (૧) पुवकयणियाणेणं चोइज्जमाणी 2 जेणेव पंच पंडवा तेणेवउवा० २ ते पंच पंडवे तेणं दसद्धवण्णेणं कुसुमदामेणं મઢિયપરિઢિા રેતિ જ્ઞાતાધર્મકથા પત્ર ૨૧ ૨. ૨ પ્રશ્ન - દ્રૌપદીએ જો પાંચ ભર થવાનું નિયાણું કરેલ છે તો તે શાસ્ત્રમાં કહેલ નવનિયાણામાંથી કયા નિયાણામાં છે? સમાધાન - શ્રી દશાશ્રુતસ્કંધમાં જણાવેલ નવ નિયાણામાંનું એક્યું નથી. તે દશામાં જણાવેલ નવ નિયામાં આ પ્રમાણે છે. ૧ સાધુને મહર્તિક પુરૂષ થવાનું નિયાણું ૨ સ્ત્રીને મહર્દિક સ્ત્રીપણે થવાનું નિયાણું ૩ સાધુને સ્ત્રીપણાનું નિયાણું ૪ સાધ્વીને પુરૂષપણાનું નિયાણું પ સાધુને દેવના ભોગોનું નિયાણું ૬ આત્મપ્રવચીચારપણાનું નિયાણું ૭ દેવદેવી પ્રવીચારપણાનું નિયાણું ૮ શ્રાવકપણાનું નિયાણું જે ન ભ » આ ર ૭ ઇ છે ૯ સાધુપણા માટે દરિદ્રપણાનું નિયાણું. હું Job P 3. ૩ પ્રશ્ન - એ જણાવેલ નવ નિયાણાથી ભવાંતરમાં કમલાણું શું પરિણામ આવે? 201h ! નિયાણાનો ક્રમ ધર્મશ્રવણાભાવ - પ્રતિશ્રવણાભાવ - શ્રદ્ધાડભાવ - શ્રાદ્ધત્વ - સાધુત્વાભાવ - કેવલાભાવ એડમૂકાદિ
SR No.520959
Book TitleSiddhachakra Varsh 09 - Pakshik From 1940 to 1941
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages494
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy