________________
(જુઓ અનુસંધાન ટાઈટલ પાનું બીજુ) ૐ એટલું જ નહિ પરંતુ એ ચોથને દિવસે સંવર્ચ્યુરી કરવાનો નિર્ણય સંવચ્છરીના દિવસ કરતાં છે કે, ઘણા દહાડા પહેલાં થયેલો હતો, અર્થાત્ પજુસણની અઠ્ઠાઈ બેસવાના પહેલાં થયેલો હતો ,
*) અને તેથી સર્વ જગા પર સંવચ્છરીની પરાવૃત્તિના સમાચાર જણાવવામાં આવ્યા, અને તેથી જ (૨) જ તે વખતના સકલ શ્રમણ સંઘ વિગેરેએ તે ભાદરવા સુદ ચોથને દિવસે જ સંવર્ચ્યુરી ()
ઓ કરી. આ જ કારણથી નિશીથચૂર્ણિકાર આચાર્ય ભગવાન્ વગેરે સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે Yકે સા વેવ મામય સવ્યસાદૂut અર્થાત્ તે ચોથ જ સંવત્સરી તરીકે સર્વ શ્રમણસંઘે XX G) કબુલ કરી. આ જગા પર જરૂર એમ શંકા થશે કે માત્ર તે વર્ષે, પહેલે નંબરે શાતવાહનને ) જ જરૂર હતી. બીજે નંબરે તે પ્રતિષ્ઠાનપુરના પરજનને જરૂર હતી. શ્રી આચાર્ય ભગવંતને (૪)
છે તો ત્રીજે નંબરે જરૂર હતી. આચાર્ય ભગવંતની પાસે રહેલા સાધુઓને ચોથે નંબરે જરૂર છે. GY હતી, અને બીજી જગા પર રહેલા શ્રી ચતુર્વિધ સંઘને તો કદાચ પાંચમ નંબરે જરૂર હતી ૯) એમ પણ માનીએ અને વર્તમાનમાં પાંચમને દિવસે કરવાવાળા જે મતો છે તે તો વિક્રમની (૪) અગીયારમી સદી પછીના જ છે. એટલે વર્તમાનના પાંચમવાળા બધા પરંપરાને 4 અનુસરવાવાળા નથી, પણ ઉત્થાય છે, એમ માની લઈએ, પરંતુ એક વાત તો જરૂર વિચારવા
જેવી રહે છે કે તે પ્રસંગવાળા વર્ષ પછી બીજા વર્ષોમાં સકલ શ્રમણસંઘે ચોથે તેવા અપર્વની G) સંવર્ચ્યુરી કરવાનું કેમ ચાલું રાખ્યું ? આવી શંકાના ઉત્તરમાં પ્રથમ તો શંકાકારે એટલું (૪) જ સમજવાની જરૂર છે કે શ્રીનિશીથચૂર્ણિકાર, શ્રી પર્યુષણાકલ્પચૂર્ણિકાર, શ્રીદશા શ્રુતસ્કંધ જ
ચૂર્ણિકાર વિગેરે મહાપુરૂષો પોતાના વખતમાં સકલ શ્રમણ સંઘમાં ભાદરવા સુદ ચોથની XXજ સંવર્ચ્યુરી થતી હતી, તેવી રીતે સ્પષ્ટપણે જણાવે છે. અર્થાત્ કોઈપણ ભાદરવા સુદ CS પાંચમને દિવસે સંવર્ચ્યુરી કરવાવાળી વ્યક્તિ કે સમુદાય પણ જૈનશાસનમાં નહોતી એ જો વાત નક્કી જ છે વળી સામાન્યરીતે શાસ્ત્રને જાણનારો મનુષ્ય એટલું તો સમજી શકે છે જ)
છે કે ત્રણસે સાઠ દિવસ (તિથિ)થી અધિક સ્થિતિવાળો કષાય કે રોષ અનંતાનુબંધીના ઉદયવાળો XX એટલે મિથ્યાત્વના ઘરનો જ ગણાય છે અર્થાત્ તે હિસાબે જૈનધર્મને જાણનારો અને GO અનુસરનારો કોઈપણ મનુષ્ય પહેલે વર્ષે ચોથની તિથિએ સંવછરી કર્યા પછી બીજે વર્ષે જ (ર) પાંચમની તિથિએ ત્રણસો એકસઠ દિવસ થવાથી સંવર્ચ્યુરી કરી શકે જ નહિ, પરંતુ ચોથની (૪)
છે સાંજથી તે બીજા વર્ષની ચોથની સાંજ સુધીમાં જ સંવષ્ણુરી કરી શકે. જૈનજનતા એ હકીકત છે આ તો સારી રીતે જાણે છે કે કોઈપણ ચન્દ્રવર્ષમાં વર્ષના દિવસો તો ત્રણસેં ચોપન ૧૨/૬૨ Gી હોય છે. ત્રણસો સાઠ દિવસો કોઈપણ ચંદ્ર વર્ષમાં હોતા નથી, છતાં સાંવત્સરિક ખામણામાં ) (૪) જે ત્રણસો સાઠ દિવસો કહેવામાં આવે છે તે અહોરાત્રના પર્યાયરૂપ દિવસ શબ્દની અપેક્ષાએ ૪) છે નહિં, પરંતુ તિથિની અપેક્ષાએ જ લેખાય. એવી જ રીતે પાક્ષિકમાં પંદર અને
(જુઓ અનુસંધાન પાનું ૫૦૪)