SearchBrowseAboutContactDonate
Page Preview
Page 636
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૪ શ્રી સિદ્ધચક્ર] વર્ષ ૮ અંક-૨૩-૨૪ [૧ ઓક્ટોબર ૧૯૪૭ (૪) (જુઓ અનુસંધાન ટાઈટલ પાનાં ત્રીજાનું ચાલુ) () ચતુર્માસિકમાં એકસો વીસ જે કહેવાય છે તે પણ તિથિરૂપ દિવસની અપેક્ષાએ જ છે છે સમજી શકાય. તિથિની વધઘટની અપેક્ષાએ પણ ભાદરવા સુદ ચોથનો ક્ષય હોય છે XX અને ટીપ્પણાની ભાદરવા સુદ ત્રીજને દિવસે સાંવત્સરિક કૃત્ય વિશેષપર્યુષણા થઈ જે હોય તો પણ જૈનશાસ્ત્ર અને પરંપરાને અનુસરનારો વર્ગ ત્રીજનો ક્ષય માની તે દિવસે જ (૨) ચોથ માને અને તેથી જ બીજે વર્ષે તેઓને તો ચોથની તિથિની અપેક્ષાએ ત્રણસો જ જ સાઠ જ દિવસ થાય, પરંતુ જેઓ ચોથનો ક્ષય માને અને તે તિથિને ત્રીજ તરીકે શ્રી છે જ માનીને ચોથની આરાધના કરે તેઓને બીજે વર્ષે ચોથે પડિક્કમણું કરતાં ત્રણસો છે XX એકસઠ તિથિ જ થાય. ઉપર જણાવ્યા પ્રમાણે સાંવત્સરિકની તિથિ પલટવાથી તે જે ભાદરવા સુદ ચોથનો (પાંચમ વિગેરેની ક્ષયવૃદ્ધિ ન હોય તો) આઠમો દિવસ આવે છે (૨) તેવી રીતે પજુસણની અઠ્ઠાઈનો આરંભ કરાય છે, જો કે બીજ પાંચમ વિગેરે તિથિઓના છે. જ ક્ષયે તેનાથી પહેલાની તિથિનો ક્ષય કે વૃદ્ધિએ વૃદ્ધિ કરવામાં આવે છે, પરંતુ અઠ્ઠાઈની (૪) છે તિથિઓને અંગે માત્ર છેલ્લી તિથિને અનુલક્ષીને માત્ર સૂર્યોદયવાળા આઠ દિવસો જ છે. XX લેવા પડે છે, અર્થાત્ તે સાત અગર આઠ દિવસોની તિથિઓનું નિયમિતિપણું નથી, છે જેવી રીતે પર્યુષણની અટ્ટાઈ પહેલાં ભાદરવા સુદ પાંચમને અનુલક્ષીને અને વર્તમાનમાં જ જ) ભાદરવા સુદ પાંચમ પણ પર્વતિથિ હોવાથી તેની ક્ષયવૃદ્ધિ ન હોય તો ચોથને અનુલક્ષીને જ (ક) અઠ્ઠાઈ ગણવામાં આવે છે, તેવી જ રીતે અષાઢ ચોમાસથી સિત્તેર તિથિ પહેલાં જ છે સંવચ્છરી કરવી એવું શ્રીસમવાયાંગસૂત્ર આદિનું વાક્ય હોવાથી જે અષાઢ મહિનાની છે XX તથા કાર્તિક મહિનાની ચોમાસી તે માસની પૂર્ણિમાના દિવસે થતી હતી તે ચૌદશને આ જે દિવસે કરવી પડી અને તેથી જ અષાઢી અને કાર્તિકી ચોમાસીની અઠ્ઠાઈનો છેલ્લો • જ) દિવસ અષાઢ સુદ ચૌદશ અને કાર્તિક સુદ ચૌદશ ગણવો એમ શ્રીસેનસૂરિજી મહારાજ જ (૪) પણ સેનપ્રશ્નમાં ફરમાવે છે, પરંતુ સાથે જ ફરમાવે છે કે, અષાઢ સુદ પૂનમ, તથા (3) કાર્તિક સુદ પૂનમ અને તે જ પ્રમાણે ફાગણ સુદ પૂનમના દિવસો પણ પર્વરૂપ હોવાથી એ XX અઠ્ઠાઈની બહાર છતાં પણ અઠ્ઠાઈ તરીકે જ આરાધવા તથા પાંચમના નિયમવાળાને SY મુખ્યવૃત્તિએ ત્રીજ ચોથ અને પાંચમના આમ કરવાનું તથા શક્તિ હોય તો નિયમવાળાને જ ) ચોથ પાંચમનો છઠ્ઠ કરવાનું જણાવેલ છે. જો આ વાત સમજનાર મનુષ્ય ચોમાસી પૂનમો અને ભાદરવા સુદ પાંચમને જે (૪) પર્વમાંથી તો નહિ જ કાઢી શકે. (જુઓ અનુસંધાન પાનું ૫૦૩)
SR No.520958
Book TitleSiddhachakra Varsh 08 - Pakshik From 1939 to 1940
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages654
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy