________________
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
૧૬ શ્રી સિદ્ધચક્ર.... વર્ષ ૮ અંક-૧..... ૨૮ ઓક્ટોબર ૧૯૩૯,
જss સમાલોચના થઈ
૧ થો મંત્રમુદ્દિો એમ કહેવા અને માનવાવાળો વ્યાકરણને વ્યાધિકરણ તરીકે માનનાર
હોય તેમાં આશ્ચર્ય શું? ઉત્કૃષ્ટ એ મંગલનું વિશેષણ છે અને તે નપુંસકલિંગે હોય એ વાત ટેડાપથિયો તો સમજે જ ક્યાંથી ?” સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રની ઉત્પત્તિ, સ્થિતિ, વૃદ્ધિ અને પરાકાષ્ઠા મનુષ્ય ગતિરૂપ સંસારમાં થાય છે, માટે મનુષ્યગત્યદિ સર્વથા છોડવા યોગ્ય કે સર્વથા દાવાનલ, રણ કે
સમુદ્ર જ છે. એમ કોણ માને ? ૩ મૈત્રી સર્વભૂતો એટલે છ કાયના જીવોમાં હોય એમ મિત્તિ મૂહુ એ વચનથી સ્પષ્ટ છે
છતાં સંયતિભંડલમાં જ મૈત્રી માનનાર જુઠો ગણાય. ટેડાપણાને લીધે સંયત શબ્દની જગા પર સંયતિ શબ્દ વાપર્યો છે. મૈત્રીનો અર્થ હિતચિંતન છે, છતાં, તેનો સમાનતા અર્થ ગણનાર
ટડાપંથી જ હોય. ૪ કલેશને પામનારમાં સમ્યકત્વવાળો કરૂણા રાખે એ કારૂણ્યભાવનાનો વિષય જે ન સમજે,
અને ટેડાપંથી જ આચાર્યને એ ભાવના છે એમ કહે અથવા સંયતિમંડળ અને ધર્મમાર્ગે ચઢતા શ્રાવક જ એનો વિષય છે એમ બોલે કે મને તેની કલ્પના ખરેખર કવચશ્રેણી જ
૫ શ્રાવક અને સંયતિવર્ગ જ મુદિતાનો વિષય છે એમ માનનારે સુબાહુ આદિના દાનને છોડી
દીધા છે, ગુણાધિક માત્રામાં પ્રમોદ હોય શાસ્ત્ર કહે છે. દયાનો નિષેધ કરવો, હિંસકને અનિષેધ રૂપે અનુમતિ આપવી, અને હિંસા છોડાવનાર કે છોડનારને પાપસ્થાનક પોટલાં થાય છે એમ માનનાર ટેડાપથિયો માધ્યય્યના આંગણામાં
પણ દાખલ ક્યાંથી થાય ? ૭ અહિંસાદિ પણ ધર્મના ભેદો છતાં ઉત્કૃષ્ટના ભેદો કહેનાર કેવો ટેડી હશે?
(જૈન. ટેડાપંથી)