________________
૩૨૯ : શ્રી સિદ્ધચક્ર]
વર્ષ ૮ અંક-૧૫-૧૬
[૫ જુન ૧૯૪૦,
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
સાગર સમાધાન
પ્રશ્ન-૫૮ સમ્યગુષ્ટિ જીવ શાસ્ત્રમાં કહ્યા
પ્રમાણે સંપૂર્ણપણે વર્તી ન શકે, છતાં તેનું સમ્યગ્દર્શન જાય નહિ, પણ માન્યતા અવળી થાય તો સમ્યકત્વ રહે નહિં એ વાત શાસ્ત્રસિદ્ધ હોવાથી રામ-શ્રીકાન્તોના કહેવા પ્રમાણે જેઓ સમ્યગ્દષ્ટિ હોય તેઓએ ભગવાન્ જીનેશ્વર મહારાજાદિના મરણને ઓચ્છવ તરીકે માનવો જ જોઈએ, અને જો તે તે મહાત્માઓના મરણથી તે તે મહાત્માના ભક્તો શોક મનાવે કે માને તો તેઓ વિપરીત શ્રદ્ધાવાળા થઈને મિથ્યાત્વી
થાય એમ ખરું ? સમાધાન-પ્રથમ તો ઉપર જણાવેલ સજ્જિત
આર્યાનો અર્થ જ તેઓએ ખોટો જાણ્યો, માન્યો અને પ્રરૂપ્યો છે, વળી જો મહાત્માઓના મરણમાં શોક મનાવવો એ મિથ્યાષ્ટિનું કાર્ય હોય અગર ઉત્સવ ન મનાવવો એ પણ મિથ્યાષ્ટિનું કાર્ય હોય, અગર ઉત્સવ ન મનાવવો કે માનવો એ પણ મિથ્યાષ્ટિનું કાર્ય હોય તો ભગવાનું ગૌતમસ્વામીજી, ભરત મહારાજા અને ઈદ્રમહારાજ કે જેઓએ ભગવાન્ મહાવીર મહારાજના કાલધર્મને અંગે અને ભગવાન્ શ્રીષભદેવજીના કાલધર્મને અંગે શોક માન્યો અને કર્યો છે, તેઓને તે શ્રીરામ
કાન્તો કેવો ગણશે અને માનશે? ભગવાનું મહાવીર મહારાજના નિર્વાણવખતે कस्यांध्रिपीठे० राहुग्रस्तदिवाकरमिव० અને પ્રતિ મિથ્યાત્વતો આ વિગેરે વાક્યોથી ભગવાન ગૌતમસ્વામીજીનો શોક સકલ શ્રીસંઘમાં જાહેર છે, રહેવોfuએ કથન પણ શ્રીગૌતમસ્વામીજીના ખેદને જ જણાવનારું છે, વળી ત્રિષષ્ટીપર્વની અંદર ભગવાન ઋષભદેવજીના નિર્વાણનો અધિકાર શું કહે તે જુઓ. પર્વ ૧ સર્ગ ૬ પત્ર ' ततोऽकृशेन संस्पृष्टः, सद्यः शोककृशानुना। तरुः सिमसिमाबिंदूनिवाश्रूणि मुमोच सः
N૪૬૪ પર્વ ૧ સર્ગ ૬ પત્ર ૧૭૧ तेऽपि त्रिर्दक्षिणीकृत्य, जगन्नाथं प्रणम्य, च। निषण्णाश्च विषण्णाश्च, तस्थुरालिखिता રૂવ ૪૮૨ પર્વ-૧-સર્ગ-૬ પત્ર ૧૬૨ महाशोकसमाक्रान्तश्चक्रवर्ती तु तत्क्षणम्। पपात मूर्च्छितः पृथ्व्यां, वजाहत इवाचलः
I૪૬૪ પર્વ-૧૦-સર્ગ-૧૩ પત્ર ૧૮૧ जगद्गुरोर्वपुर्नत्वा, बाष्पायितद्दशः सुराः।