________________
૩૦૨ : શ્રી સિદ્ધચક્ર]
८
વર્ષ ૮ અંક-૧૫-૧૬
[૫ જુન ૧૯૪૦,
કરી જઈ હાર ખાધી. તેનું ઝેર આવા કથીરશાસનના જુઠા અને ગંદા લેખોથી ન થાય, જે માતાની કુખમાં મનુષ્યપણે આવ્યો હોય તે રામટોળાનો આગેવાન સમક્ષ આવી તિથિચર્ચા કરી નિર્ણય કરે.
2
પૂનમ કે અમાવાસ્યાના ક્ષયે કે વૃદ્ધિએ તેરસનો ક્ષય અને વૃદ્ધિ કરવાના શ્રીઆનંદવિમલસૂરીજીના વખતથી અત્યાર સુધીના પુરાવા પણ જાહેર થયા છે અને પરંપરા પણ જાહેર જ છે. માટે રામટોળી શાસ્ર અને પરંપરાથી બહાર છે એ ચોખ્ખું જ છે.
કલ્યાણવિજયજી જે યોગનું બહાનું કાઢી ચોટીલા નહોતા આવ્યા તે યોગ પયન્નાના હતા એ યોગ એ રહેવાનો હતા કે જેમાં ત્રણ દિવસ લાગટ રહેવાનો પણ નિયમ નહોતો, કમીટી પણ માત્ર ચર્ચાથી ખસવા માટે કલ્પિત ઉભી કરેલી હતી. તે નહોતી તો ઉભયપક્ષે નીમેલી અને નહોતી તો ગૃહસ્થોની અનુમતિવાળી છતાં તે કે રામ૰ એક્કેય તે કમિટી દ્વારાએ તો કહેવા છતાં લેખ મોકલી શકાયો નહિં.
૧૦ રામટોળીમાં તો કોઈ પણ મુંબઈ, પૂના કે અમદાવાદથી તિથિચર્ચા કરવા એક ગાઉ પણ ચાલ્યા નથી એ જેવું જાહેર છે, તેવું જ શાસ્ત્ર અને પરંપરાને માનનારા આચાર્ય આદિ તો અનેક ગાઉ સુધી તિથિચર્ચા કરવા માટે જ આવ્યા હતા એ પણ જાહેર જ છે. રામ અને કલ્યાણ. દક્ષિણ અને મારવાડ તરફ ચર્ચા કરી નિર્ણય કર્યા વિના પ્રયાણ કરી ગયા, તે જ આ રામટોળીની પોલંપોલ સ્થિતિ જણાવે છે.
૧૧ પૂનમ કે અમાવાસ્યાના ક્ષયે કે વૃદ્ધિએ તેરસનો ક્ષય કે વૃદ્ધિ થાય એ સાબીત કરવા શાસનપક્ષ હંમેશા તૈયાર જ છે, શ્રીરામ૰ કે શ્રીકલ્યાણ૰ કોઈએ વખત કાઢવો નહિં.
૧૨ પ્રશ્નોને માટે ઉત્તરનો પજુષણને અંગે કહેલા નિષેધને પણ જેઓ ન વાંચે તેઓ પ્રત્યક્ષ અક્ષરના ચોર જ ગણાય.
૧૩ શ્રીક્ષમા૰ શ્રીજંબુ૦ શ્રીકનક૦ અને શ્રીમનોહરની માફક શ્રીરામ૦ શ્રી કલ્યાણ પ્રસંગ આવે પોક ન મ્હેલે તો બસ છે.
ન
૧૪ શ્રીકલ્યાણ અને શ્રીજીંબુ ની ચોપડીઓનાં અનેક જુઠાણાં પેપરદ્વારા