________________
શ્રી સિદ્ધચક્ર -
વર્ષ : ૮
ઃ મુંબઈ :
અંક - ૧
ઉદેશ
તંત્રી પાનાચંદ રૂપચંદ
જ ઝવેરી છે
શ્રીનવપદોમય શ્રી સિદ્ધચક્રની આરાધના અને આ તેમાં આયંબિલ વર્ધમાનતપની પ્રવૃત્તિ પોષવા સાથે આગમની છે છે. મુખ્યતાવાળી દેશના અને શંકાના સમાધાન (આદિ)નો છે, ફ ફેલાવો કરવો . ... વાર્ષિક લવાજમ રૂા. ૨-૦-૦ જે
મારૂં-નૂતન-વર્ષ !!
અરિહંત - સિદ્ધ - ભયવં- સૂરીન્દ્ર સૂત્રદાતા, મુનિ-બોધિ-જ્ઞાન-ચરણાં- તપ- ચક્ર કર્મ ભૂત્તા વંદી સદા મુદા હું - સિરિ સિદ્ધચક્ર ત્રાતા શ્રીપાલ ભૂપ મયણા, હુઆ જે સિદ્ધિ નેતા.
(૨) સિદ્ધાન્તધારી હુંફમાં, મુનીન્દ્રસ્વામિ કરમાં નિર્દોષ ભાવ રમતાં, સિદ્ધાન્ત પૂરી ઘરમાં કરી સાત વર્ષ પૂરાં, નવમિત્ર સાથ નંદી શરૂ થાય આજ મારી વાંચક ! અષ્ટમાબ્દી.
(૩) પ્રભુવીર-ઉક્ત-સૂક્તિ, ગણમૃત્ ગ્રથેજ સૂત્ર નિર્યુક્તિ-ચૂર્ણિ-વૃત્તિ-વ્યાખ્યા વિધિ છે સૂત્રે હેતુ સુયુક્તિ સાથે, સમજણ અપાવું નિત્ય ઉપકાર કેમ ભૂલું કહો ? ભવ્યલોક ! સત્ય.