SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭. •... ૨૭ છે? જેથી ૩૫શો દિ મૂર્ણ પ્રોપાય ર શાન્ત વાક્યની સાન્યર્થતા તેને ન થાય, મધ્યમ વર્ગ તો પૂર્વથી ચાલી આવતી પરંપરાગત આરાધનાને જ વળગી રહેલ છે અને એ પરંપરાગત આરાધના, આ તાજા વાતાવરણથી પણ સત્ય જ પૂરવાર થઈ છે માટે એમની આરાધના અવ્યાબાધ ટકી છે, એ આ ચર્ચાના નિષ્કર્ષને પણ અનુભવ્યા પછી કોને આનંદ નહિ થાય ? ઉપાટ જંબુવિજયજીએ કરેલા શ્રી તત્ત્વતરંગિણીના અનુવાદનું અને અનુવાદકનું આવું ઘોર જુઠ્ઠાણું જાણ્યા પછી તો જનતા સ્વયં સમજી શકશે કે અદ્યાપિ પર્યત પર્વતિથિના ક્ષયવૃદ્ધિએ પૂર્વની અપર્વતિથિનાં જ ક્ષયવૃદ્ધિ માનીને જે આરાધના કરી છે, તે જ શાસ્ત્ર અને પરંપરા સિદ્ધ છે, આથી અનેક ભવ્યાત્માઓ આવા કુમતીઓથી ખસી જઈ આરાધનામાં વિશેષ ઉજમાળ થાય એ જ શાસન દેવ પાસે પ્રાર્થના વિરમું છું. પાનાચંદ રૂપચંદ ઝવેરી. શ્રી બહાદુરસિંહજી પ્રી. પ્રેસ - પાલીતાણા. .
SR No.520958
Book TitleSiddhachakra Varsh 08 - Pakshik From 1939 to 1940
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages654
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy