________________
૨૨૩ શ્રી સિદ્ધચક]. વર્ષ ૮ અંકલ
... [૨૩ માર્ચ ૧૯૪૦,
પ્રશ્ન ત્રીજામાં - દેવવંદનમાં સ્તુતિની આઘમાં-“નોત્સિતાવાર્થોપાધ્યાય સર્વસાધુચ્ચઃ” આ પાઠ સ્ત્રીઓ કહે ? ઉત્તર - દેવવંદનમાં પહેલી અને ચોથી સ્તુતિની આઘમાં - નમોદત્સિવથાવાર્થોપાધ્યાય સર્વસાધુચ્ચઃ એ પાઠ પુરૂષો કહે, પણ સ્ત્રીઓ ન કહે, શ્રીસંઘાચારભાષ્યની ટીકામાં પૂજ્ય શ્રી ધર્મઘોષસૂરીશ્વરજી મહારાજે લખેલ છે કે “પરમેનિમુદAI સક્રિયતાપુમગરૂપુરિસોય વરિયારૂમથુરૂપઢ, પાથરૂમાલા વિસ્થા 'ભાવાર્થદેવવંદનમાં ચોથી અને પહેલી સ્તુતિની આદ્યમાં પુરૂષો સંસ્કૃતભાષાએ પરમેષ્ઠિનમસ્કાર - “નમોત્સિત્થાવાર્થોપાધ્યાય સર્વસાધુચ્ચ:' - કહે અને સ્ત્રીઓ, સંસ્કૃત ભાષા તો દૂર રહીપરંતુ પ્રાકૃતભાષાએ પણ પરમેષ્ઠિ નમસ્કાર કહે નહિ”
આ પ્રશ્નોત્તર પ્રમાણેની ત્રુટિયો આ ૧ આ પંક્તિ શ્રી ધર્મઘોષસૂરીશ્વરજી મહારાજની નથી, પણ તેમણે પોતે જ વૃદમાવ્યો વિધિ
કહી પૂ. શ્રી શાંતિસૂરીશ્વરજીની કરેલી છે તે જણાવેલ છે. ૨ આ પંક્તિ ગાથારૂપે છે, નહિ કે ગદ્યરૂપે, ગાથાની આગળ પાછળ પાઠ પણ જોવાની તસ્દી
લીધી નથી લાગતી. ૩ (૧) સમયમાફ જોઈએ ત્યાં સફિતા પાઠ મૂક્યો, (૨) પુરો જોઈએ ત્યાં પુરિસો
પછી ય ઘુસાડી દીધો, રૂપાફમાફિ ના સ્થાને પાયમાલ મૂક્યું, નસ્થ ના સ્થાને સ્થાને મૂક્યું, એકજ પ્રશ્નોત્તરની એકજ ગાથામાં તેમણે માનેલ સકલાગમ રહસ્યવેદી કેટલી કેટલી
ભૂલો કરે છે, તે તેના વંશજો અને આવર્તનકાર દેખી લે - ૪ રૂથીમો નું ક્રિયાપદ શું? એ ક્યું વચન ! એનું પણ રહસ્ય ન વિચાર્યું પ આ ગાથા અશુદ્ધ મૂકી, એટલે અર્થમાં પણ એજ પ્રમાણે વર્તેને?
પદ્યના બદલે ગદ્યરૂપે, તેય પણ અશુદ્ધ અને અસમ્બદ્ધ પંક્તિ ગોઠવી દેનારે પોતાની રહસ્યવેદિતા (!) ખુલ્લી જ કરી દીધી, અને મૂલગ્રંથમાં પાઠ મૂકનાર આવર્તનકારે પોતાની પણ અજ્ઞાનતા જાહેર કરી દીધી છે. શાસ્ત્રપાઠને અને અર્થને પણ જે ન સમજી શકે તે આગમરહસ્યને તો શી રીતે સમજે ?
(દાન. પ્રશ્ન-૩) ક્રમશઃ