________________
૭૪ : શ્રી સિદ્ધચક્ર] વર્ષ ૮ અંક-૪
તીર્થંકર પોતાના છેલ્લા ભવથી પાછલા ત્રીજા ભવે જ કરે છે. કોઈપણ તીર્થકર તીર્થંકર નામકર્મ નિકાચ્યા પછી ત્રણથી વધારે ભવવાળા હોય જ નહિ, વળી તીર્થકર નામકર્મ નિકાચિત કરવાને માટે અરિહંત, સિદ્ધ આદિ વિશસ્થાનકોની આરાધના શાસ્ત્રકારોએ જગા જગા પર જણાવી છે. આટલી વાત જરૂરી હોવાથી જણાવીને હવે તે શ્લોક અને તે ટીકાનો અર્થ નીચે જણાવાય છે. કે જે ઉપરથી જિજ્ઞાસુને સ્પષ્ટ માલમ પડશે કે પોતે કરેલો અર્થ મૂલ અને ટીકાના અર્થથી વિરૂદ્ધ અને સર્વથા ખોટો છે અને
અસમ્બન્ધ છે. લોકાર્થ - વરઘોધિત :- એટલે વિશિષ્ટ પ્રકારનું
સમ્યગદર્શન મળ્યા પછીથી મારણ્યમાંડીને એટલે લાગલાગટ શરૂ કરીને પાર્થોદત પર્વ હિ જે બીજા જીવોના ઉપકારમાં જ લીન થયેલા એવા ભગવાન (અરિહંતાદિક વીશપદોની આરાધના દ્વારાએ જ પરોપકારમાંજ લીનપણું જેનું છે) તથાવિયં પરોપકાર કરવા માટે જ કરાતી ધર્મદેશનાના સ્વભાવવાળું જે (કર્મ) તેને સમદ્વિત્તે બાંધે છે (નિકાચિત કરે છે) # કર્મ. તાશય: ઉદાર અભિપ્રાય વાળો પુમાન એવો જે મનુષ્ય. આવી રીતે શ્લોકનો સ્પષ્ટ અર્થ છે. છતાં જેઓને એટલું પણ વિચારવું નથી કે જો ભગવાન તીર્થકરના આદ્યસમ્યકત્વને વરબોધિ કહેવાતું હોત તો તીર્થકર નામકર્મનું નિકાચન પહેલા સમ્યકત્વથી માનવું પડે અને તેથી ભગવાન્સ
[૧૦ ડીસેમ્બર ૧૯૩૯, ષભદેવજી મહારાજ વિગેરે જે તીર્થકરોને ત્રણ ભવોથી વધારે ભવો થયેલા છે તેમને તીર્થકર નામકર્મ નિકાગ્યા પછી વધારે ભવો થયા એમ માનવું પડે. હવે ઉપર જણાવેલી ટીકાનો અર્થ નીચે પ્રમાણે છે. વરવોfધતિ:વિશિષ્ટ સયન-નામા, ઉત્તમ પ્રકારનું સમ્યગ્દર્શન મળ્યું ત્યારથી મારણ્યતત્વમૃતિ, માંડીને (શરૂકરીને) પરાર્થોત
વપરહિતરોદામવાનેવ ભવ્યજીવોના હિત કરવામાં તત્પર એવો જ હોય છે) નાન્યથાવિધઃ પરોપકારની દૃષ્ટિ વગરનો તો ન જ હોય (વાચકે ધ્યાન રાખવું કે જો અહિં પરોપકારની વિશિષ્ટતા ન જણાવવી હોત તો વરબોધિથી માંડીને પરોપકારીજ તીર્થકરગોત્ર બાંધે, પરંતુ પરોપકાર કરવામાં તત્પર ન હોય એવો જીવ તીર્થકર નામકર્મ ન બાંધે એમ અન્વય અને વ્યતિરેક બને જણાવવાના હોત જ નહિં, જો વિશિષ્ટ સમ્યગ્દર્શન પછી જ પરોપકારીપણું ન થતું હોત તો જે જે વરબોધિવાળા તે તે પરોપકારી જ હોય, પરંતુ કોઈપણ વરબોધિવાળો જીવ પરોપકારીપણા સિવાયનો હોય જ નહિં આવી રીતે સ્પષ્ટ અન્વયવ્યતિરેક જણાવ્યા છે. તે જણાવત નહિં. પુનિતિ યોગ : પુમાન્ શબ્દ શ્લોકને છેડે મૂકવામાં આવ્યો છે, છતાં તે શબ્દ અહિં આગળ લાવવો (એટલે વરબોધિથી આરંભીને જીવ પરોપકારમાં લીન જ થાય છે એમ જણાવે છે) યાદ ર ‘રસિદ્ધ ફત્યાદ્ધિ, ઉપર જણાવેલી વાતમાં એટલે વરબોધિ પછી