________________
(ઓગષ્ટ ૧૯૩૯) એપ થી સિદ્ધચક છે જ “તેણે શાકંભરીના રાજા તથા અવંતીનાથ (એટલે માળવાના રાજા) એ બન્નેને હરાવ્યા હતા. તે વખતે યશોધવલ મુખ્ય મંત્રી હતે. (ગુ. ઐ. લે. પૃ. પર)”
૧૧. સં. ૧૨૨૧ અને સં.૧૨ ૫૬ સાક્ષીવાળો સં. ૧૨૬ ૮માં કોતરાયેલ જાલોરના કુમારપાલવિહારનો શિલાલેખ–
(१) प्रभुश्रीहेमचन्द्र सूरिप्रतिबोधितश्रीगुर्जरधराधीश्वरपरमार्हतचौलुक्य (२) महाराजाधिराजश्रीकुमारपालदेवकारिते श्रीपार्श्वनाथसत्कमूलबिंबसहितश्रीकु वरविहाराभिधाने ने જૈનત્યે–
પરમાઈત કુમારપાલ અને તેનો કુમારવિહાર.
૧૨, ૧૩, સં. ૧૨૨૨ અને સં. ૧૨૨૩ માં શ્રીમાલી રાણીગના પુત્ર આંબાકે ગિરનાર પર પગથીયાં કરાવ્યાં (ગુ. ઐ. લે. સંગ્રહ પૃ. ૫૬, પ્રા.શૈ. લે. સં. પૃ.૭૦)
૧૪. વ. સં. ૮૫૦, સિંહ સં. ૬૦માં મંત્રી ધવલની પત્નીએ બે મંદિરને ગ્રામ આપ્યું તે સંબંધી જુનાગઢમાં નૃસિંહપ્રસાદ હરિપ્રસાદે બંધાવેલ ભૂતનાથના શિવમંદિરમાં સુરક્ષિત શિલાલેખ
(૪) ચ ગુમારપાનનૃતિ પ્રત્યક્ષ7મીતિ... તેનો પુત્ર (?) લક્ષ્મીપતિ સાક્ષાત્ કુમારપાલ નૃપ હતો. (ગુ. ઐ. લે. પૂ. ૫૯)
૧૫. વ. સં. ૮૫૦ ના અષાઢમાં કોતરાયેલ, પ્રભાસપાટણમાં ભદ્રકાળીના મંદિરમાં રહેલ મહંત ભાવબૃહસ્પતિની સતિવાળો અને કૃષ્ણદેવ અને પ્રેમલદેવીના પુત્ર માહેશ્વર ભોજ મહાબલે ચંદ્રગ્રહણમાં એક ગામ આપ્યું, તે સંબંધી શિલાલેખ–
(१२) तस्मिन्नाकमुपेयुषि क्षितिपतौ तेजोविशेषोदयी, श्रीमद्बीरकुमारपालन (१३) पतिस्तद्राज्यसिंहासनम् । आचक्राम झटित्यचिन्त्यमहिमा बल्लालधाराधिपश्रीणज्जांगलभूपकुंजरशिरः संचारपंचाननः ॥१०॥ एवं (१४) राज्यमनारतं विदधति श्रीवीरसिंहासने, श्रीमदीरकु मारपालनृपतौ त्रैलोक्यकल्पद्रुमे ।
તેજોવિશેષાદયી સિદ્ધરાજની ગાદી પર આવ્યો, બલ્લાલ ધારાપતિ અને જાંગલ નરેશનો વિજેતા કુમારપાલ વ. સં. ૮૫૦." - ૧૬.સં. ૧૨૨૬ વૈ. મુ.૩ દિને મહામાત્ય કપર્દિ ભંડારીએ આબુતીર્થ પર ઋષભદેવ ભગવાનની સામે પોતાના માતાપિતાની મૂર્તિ કરાવી. (પ્રા. જે. લે. સં. ભા. ૨. પૃ. ૧૨૮)
ઉમાપતિવરત્નસ્થપ્રસાર' વિશેષણ
વાચક વર્ગ જૈન હશે તો પણ મહારાજા કુમારપાલમાં કેટલાંક શિલાલેખોમાં માતાનવપ્રસાદુ એવું જે વિશેષણ છે તે વાંચી શંકામાં પડયા સિવાય રહેશે નહિ, પરંતુ તેરમી સદીથી પત્રો લખવાની પદ્ધતિને જણાવનાર જે પત્રલેખન પદ્ધતિ નામનો ગ્રંથ છે અને જેને શ્રીમતી