________________
(ઓગષ્ટ : ૧૯૩૯)
શ્રી સિદ્ધચક્ર संवत्सरेणोपाय॑मतिगुर्वित्यर्थः । यदर्चाया: फलं-स्वर्गादिप्राप्तिस्तस्येच्छया । किंभृताः सन्त: ?। हैमन्तिकीहेमन्ते भवा योषा रात्रिस्तबद्भुर्वी-महती भक्तिर्येषां ते तथा त एव हैमन्तदिनवदल्पितं-लधूकृतमधं-पापं यैस्ते । एतेनात्र श्रीनाभेयभवनं महातीर्थमस्तीत्युक्तम् ॥
અહિ આબુતીર્થમાં નાભિપુત્ર શ્રી ઋષભદેવના સાંવત્સરિકપર્વ જે ચંદ્રવદની આઠમનો જન્મ મહોત્સવ તે દિવસે કયા લોકો ન આવે ? કઈ ઈચ્છાએ ? વર્ષમાં થયેલ સંપૂર્ણ વર્ષ વડે પ્રાપ્ત કરવા યોગ્ય અર્થાત અત્યંત મોટું જે પૂજાનું ફલ સ્વર્ગ વિગેરે તેની જે પ્રાપ્તિ તેની ઇચ્છા વડે. કેવા સત્તપુરૂષો? શિયાળામાં થયેલી જે રાત્રી તેના જેવી મોટી ભક્તિ છે જેઓની તેવા, તે પ્રમાણે આથી જ શિયાળાના દિવસની જેમ ઓછું કર્યું છે પાપ જેઓ વડે એવા ઓવડે અહિં શ્રી ઋષભદેવ સ્વામીનું ભવન મહાતીર્થરૂપ છે એમ કહેવાયું.
ઉપરના ત્રણ પાઠોથી સ્પષ્ટ થશે કે શ્રીસિદ્ધરાજ જયસિંહ મહારાજા પણ ભગવાન જીનેશ્વર મહારાજની ભક્તિથી પૂજા કરતા હતા. પરંતુ જૈનાચાર્યોનું સત્યવાદીપણું એ જ છે કે શ્રીજીનેશ્વરના પૂજન માત્રથી શ્રીસિદ્ધરાજને જૈની કરીકે ગણ્યા નથી. અર્થાત્ પરમાહિત મહારાજા કુમારપાલનું જૈનપણું જે જૈનાચાર્યોએ જણાવેલું છે તે તેમનાં વિશિષ્ટ જૈનત્વને જ આભારી છે.
सशांशपस्तम्भयुजोऽतिनैयायिकोऽतिसौवागमिको मृगव्यात् । ररक्ष सत्त्वानि धनानि वैहीनराणि વૈદીનરિવર્ મહીના: |
स भैमिभृगव्याद्आखेटात् सत्त्वानि आरण्यान्पशून् ररक्ष । यतः कीदृग् ? - सर्वधर्म प्रधानदयाधर्मस्याख्यातृत्वेन परस्परवाकयविरोधादिदोषरहितत्वेन च सर्वागमेषु शोभन आगमः स्वागमः-श्रीद्वादशांङ्ग तं सदाऽऽर्हतमुनिपर्यु पास्त्याऽतिशयेन वेत्त्यधीते वाऽतिसौवागमिकः एतेन सम्यग्ज्ञानमूक्तम् । तथाऽतिनैयायिकं अत्यन्तं न्यायेन-प्राणिवधरक्षादिना धर्मनयेन चरन्, एतेन सम्यक् क्रियापरत्वोक्तिः । तथा शिंशपाया वृक्षभेदस्य विकार: शांशपो यः स्तम्भस्तद्वदतिसारौ भुजौ यस्य सः । तथा महदोजः-स्वमित्रबन्धुमित्रसैन्यादिजनितं बलं यस्य सः, एतेन सर्वशक्तिसंपन्न इत्युक्तम् । यथा वैहीनरि:-वहीनरस्यापत्यं विज्ञो न्यायी शक्तश्च सन् वैहीनराणि-वहीनरस्य स्वपितुः सत्कानि धनानि रक्षति ॥ उपेन्द्रबज्रा ॥
તે સિદ્ધરાજરાજાએ શિકાર થકી જંગલના પશુઓને રક્ષણ કર્યા તે કેવો ?–સર્વ ધર્મમાં પ્રધાન એવી જે દયા તે રૂપ ધર્મ કહેવાથી અને પરસ્પર વાક્યના વિરોધ વિગેરે દોષોથી રહિત હોવાથી સર્વ આગમોમાં સારો એવો જે આગમ તે સ્વાગમ એટલે કે શ્રીદ્વાદશાંગી તેને હંમેશાં અરિહંત પરમાત્માના મુનિઓની સેવાના અતિશય વડે જે જાણે છે અને ભણે છે અર્થાત્ અત્યંત સારા આગમવાળો. આ પદ વડે સમ્યગુજ્ઞાન કહ્યું, તેમજ અત્યંત નૈયાયિક, ઘણા ન્યાય એટલે પ્રાણી વધની રક્ષા વડે આચરણ કરતો. આથી તેમની સારી રીતે ક્રિયામાં તત્પરતા કહી. તેમજ શિશપા નામના ઝાડનો જે વિકાર તે શાંશપ અર્થાતુ તેનો જે થાંભલો જેવા અત્યંત બળવાળા છે બે હાથ જેના એવો તે,તેમજ મોટા તેજવાળો એટલે પોતાના મિત્ર બન્યું મિત્ર અને સૈન્ય વિગેરેથી ઉત્પન્ન થયેલ છે બળ