________________
ઓગષ્ટ : ૧૯૩૯
થી રિયાઝ “रवस्तिब्रहााण्डभाण्डात् प्रणयपरिगत: पद्मभूः पृच्छतीदं, त्वां भो श्रीहेमसूरे ! तव विशदयशोराशिनाऽग्रेऽपि पूर्णम् । एतद् ब्राण्डभाण्डं पुनरखिलजगजीवमारीनिवारात्, प्रादुर्भूतं प्रभूतं तदिह कथय मे कुत्र संस्थापयामि ? ॥१॥”
हष्टेन राज्ञा लक्षं दत्तमिति । एवं नृपस्य हृदये वदने गेहे पुरे देशेषु च स्थानमनाप्नुवती करुणां सपत्नीमिवासहन्ती स्वपितृमोहान्तिकं ययौ मारिः । मोहोऽपि भृशं विलक्षत्वात् बहुकालदर्शनाच्चालक्षयन्नेवमनुयुक्तवान् । यथा-“का त्वं सुन्दरि ! मारिरस्मि तनया ते तात ! मोहप्रिया, किं दीनेव ? पराभवेन स कुत: ? किं कथ्यतां ? कथ्यताम् । हेमाचार्यगिरा परार्धर्यगुणवान् हृद्वक्त्रहस्तोदरान्, मामुत्तार्य कुमारपालनृपतिः पृथ्वीतलादाकृषत् ॥१॥"
इत्यादि श्रुत्वा रुष्टः प्राह मोहभूपः-वत्से ! मारोदीस्त्वं, रोदयिष्यामि ते वैरिणः । जानन्नस्मि यद् विप्रतारकहेमाचार्यवचोभिर्विरक्तस्त्वां स्वराज्यान्निरवासयत् कुमारनृपः । अतः परं स कोऽपि भर्ता करिष्यते यस्त्वद्राज्यमस्खलितं करिष्यतीत्याश्वास्य स्थापिता स्वपार्श्व मारिर्मोहेन । इत्यहामदयासुधारसभरैर्जीवान् समुज्जीवयंस्तज्जाशीर्वचनैरिव प्रतिदिनं सर्वद्धिभिर्वर्द्धयन् । हेमाचार्यशुभोपदेशविलसत्तत्त्वप्रकाशोदयः, प्राणित्राणपरायणैकमुकुटश्चौलुक्यचन्द्रोऽजनि ॥१॥
સ્વસ્તિયુક્ત બ્રહ્માંડમાંડમાંથી શ્રી બ્રહ્માજી એમ પૂછે છે કે-હેમચંદ્રાચાર્ય ! તમારા નિર્મળ યશની રાશીવડે પૂર્વે જ પૂરી કાઢેલું આ બ્રહ્માંડ માંડ છે, તો પછી ફરીને સર્વજગતના જીવોની હિંસાનું નિવારણ કરવાથી પુષ્કળ પ્રાદૂભુત થયેલ પુણ્ય કહો હવે મારે કયાં રાખવું?
ખુશી થયેલા રાજાએ તેને એક લાખ રૂપિયા બક્ષિસ આપ્યા. એ રીતે કુમારપાલનાં હૃદયમાં, વદનમાં, ઘરમાં નગરમાં અને દેશમાં કરૂણાસુંદરીનું ચલન થવાથી મારી(હિંસારૂપી) શોકને રહેવાની જગ્યા મળી નહિં. તેથી તે રીસાઇને તેના પિતા મોહને ત્યાં ગઈ. તે વખતે મોહનું ચિત્ત ઠેકાણે નહોતું અને મારી ઘણે દિવસે આવેલી હતી, તેથી તેણે પ્રથમ તો મારીને ઓળખી જ નહિ અને પૂછયું કે સુંદરી! તું કોણ છે?'
મારીએ જવાબ દીધો કે, ““એ તો હું તમારી વહાલી પુત્રી ” મોહ બોલ્યો-“વત્સ ! તું આવી દીન કેમ દેખાય છે? ” મારીએ કહ્યું- “પિતાજી હું શું કહું? હેમાચાર્યના ઉપદેશથી પરામૌદદર્ય ગુણવાન કુમારપાલે મને હૃદય, મુખ, હસ્ત અને ઉદરમાંથી ઉતારી નાંખી દેશમાંથી કાઢી મૂકી છે, તે સાંભળી મોહ જરા રોષે ભરાઈને બોલ્યો-“વત્સ ! રડીશ-મા, હું તારા રિપુઓને રડાવું તો જ ખરો. મને એ ધુતારા હેમાચાર્યની વાણીથી કુમારપાલ તારામાં વિરકત થયાની ખબર થયેલી છે. હવે થોડા દહાડા પછી બીજો તારો ભર્તારકરીશ. તે તારું પ્રબલ રાજય ચાલવા દેશે.” બરોબર એ રીતે દિલાસો આપી શાંત પાડીને તે મારી (હિંસા)ને મારી પોતાની પાસે રાખી.
એ પ્રમાણે અત્યંત દયા રૂપ અમૃતના સમુદાયથી જીવોને જીવડાવનાર અને તે જ દયાથી ઉત્પન્ન થયેલ આર્શીવાદના વચનો વડે જ જાણે હંમેશા સર્વ ઋદ્ધિઓ વડે વૃદ્ધિને પામતો એવો, વળી