________________
@@@@
9િ
@
કુપાસુન્દરી અને મહારાજા કુમારપાલ
@
@@@@@@@@@@@@@@@@@@@@
@@@@@@@@@@@@@@@@@@@@@
©©©©©©©©©©©©©©©©©©©©©©©©©©©©©©©©©©©©©©©©©©©©©©©©©©©©©©©©$છે.
@
विवेकराजतनयां, परिणीय कृपां नृपः । भूर्भुवः स्वस्त्रयीशत्रु, मोहमल्लं, विजेष्यते ॥१॥ છે (મોદપરાનયમ્)
આ અવસર્પિણીમાં પણ જો કે ઘણા રાજા મહારાજાઓ પશુપંખી વગેરેની જીવદયા 9 કરનારા શાસ્ત્રને પાને લખાયેલા અને જેમાં શાંતિનાથ ભગવાનના જીવ શ્રીમેઘરથે ( પારેવાને બચાવ્યાની વાત ઘણી જ પ્રસિદ્ધ છે અને મહારાજા શ્રેણિકે છે કાલિક કસાઈની પાસે પાડી છોડાવવાનો કરેલો પ્રયત્ન પણ શાસને પાને લખાયેલો હે છે. મહારાજા શ્રેણિકે રાજગૃહી નગરીમાં અમારી પડતો વજડાવ્યાની વાત પણ . ( શ્રીઉપાસકદશાંગસૂત્રમાં સ્પષ્ટપણે જણાવવામાં આવેલી છે, પરંતુ કોઈપણ રાજાને માટે હું કોઈપણ શાસ્ત્રમાં રાજ્યબળથી હુકમ કરવા પૂર્વક પોતાના આખા દેશમાંથી સાતે આ
વ્યસનોનો (જુગાર, માંસ, દારૂ, વેશ્યા, શિકાર, ચોરી, પરસ્ત્રીગમનનો) નાશ કરવામાં હું આવ્યો હોય અને તે ઈતિહાસને પાને ચઢ્યો હોય, તો તે માત્ર પરમહંત મહારાજા છે કુમારપાલની જ રાજનીતિને આભારી છે. પરમાત મહારાજા કુમારપાલે ઉપર © જણાવેલાં સાત વ્યસનો સર્વથા દેશમાંથી બહાર કાઢયાં હતાં, અને તેના પ્રતાપે જ 0 પરમહંત મહારાજા કુમારપાલ કપાસુન્દરીની સાથે લગ્નગ્રંથિ બાંધી શક્યા. 8 પરમાહત મહારાજા કુમારપાલે પોતાના અઢારદેશના રાજ્યમાં એટલો બધો દયાનો છે. છે અમારી પડતો વજડાવ્યો હતો કે જેને પ્રતાપે કોઈ પણ પ્રજાજન પછી ચાહે તો તે શૈવ છે
હોય, વૈષ્ણવ હોય કેયજ્ઞમાં બકરાં હોમનાર અને દશેરામાં પાડા મારનાર એવો યાજ્ઞિક જ હોય, પરંતુ સર્વને ત્રસજીવોની દયા ફરજીયાતપણે પણ પાળવી પડતી હતી. પરમાહત છે મહારાજા કુમારપાલના તાબામાં રહેલાં અઢારદેશોમાં એ અમારી પડદો એટલો બધો છે
સજજડ રીતે પ્રવર્તતો હતો કે જેને લીધે કોઈપણ પ્રજાજન ગુણરીતે પણ એકજૂસરખા છે. હિe જીવનો પણ વધ કરી શકતો નહોતો.
(જુઓ અનુસંધાન ટાઈટલ પાનું ત્રીજું)
9999@@@@®@gી શીશી ઊર્જીણી 999999@ 999999999999
@
@
@@@@@@@@@@@
@@@@
@
@@@
@@@
@
@
છે.