________________
888888888888
(ता : १८36)
શ્રી સિદ્ધચક્ર जं च रुयंतीण धणं, महंतपीडा निबंधणत्तेण ।
बहुपावबंधहे, अओ परं तं पि वज्जिस्सं ॥ गुरुणोक्तं-न यन्मुक्तं पूर्व रघु-नघुष-नाभाग-भरत
प्रभृत्युर्बीनाथैः कृतयुगकृतोत्पत्तिभिरपि । विमुञ्चन् संतोषात्तदपि रुदतीवित्तमधुना, कुमारक्ष्मापाल ! त्वमसि महतां मस्तकमणिः ॥
કુમારપાલરાજાએ કહ્યું કે- હે ભગવન્! મારા રાજ્યમાં “અદત્ત એવું પરંધન કદાપિ ન લેવું- એવો તો મેં પ્રથમથી જ નિયમ કરેલો છે અને વળી કદાચ કોઈ અપરાધીને દંડ કરવો પડે તે પણ પ્રજાની વ્યવસ્થા ચલાવવા માટે જ રાખેલ છે, જો એમ કરવામાં ન આવે તો રાજ્યમાં અવ્યવસ્થા થવાનો સંભવ છે. પરંતુ રુદન કરતી એવી અપુત્રવતી સ્ત્રીઓનું ધન લેવું તે મહાપીડા ઉપજાવવાના કારણરૂપ અને બહુ પાપ બાંધવામાં હેતુરૂપ હોવાથી, હવે પછી તેવા ધનનો પણ હું ત્યાગ કરીશ.
કુમારપાલરાજાની આવી ઉચ્ચત્તમ વૃત્તિ જોઈને પ્રસન્ન થતા હેમચન્દ્ર મહારાજ બોલ્યા કે-હે કુમારપાલ નરેન્દ્ર ! પૂર્વે કૃતયુગમાં થયેલા રઘુ-નઘુષ, નાભાગ, તેમજ ભરત વગેરે રાજાઓ પણ જે રુદતીના ધનને મૂકી ન શક્યા તેવા ધનને પણ અત્યારે સંતોષથી મૂકી દેતાં હે રાજેન્દ્ર ! તું મહાપુરુષોના મુગટરૂપ બન્યો છે.”
जंपइ कुमारनरिंदो-मुणिंद ! तुह देसणामयरसेण । संसित्तसव्व-तणुणो मह नट्ठा मोहविसमुच्छा ॥१॥ मुणियं मए इयाणिं, जं देवा जिणवरा चउव्वीसं । जे रागदोसमयमोहकोहलोहेहिं परिचत्ता ॥२॥ नवरं पुव्वंपि मए, भद्दगभावप्पहाणचित्तेण । पडिहयपावपवेसं लधु तुम्हाण उवएसं ॥३॥ सिरिमालवंसअवयंसमंतिउदयणसमुद्दचंदस्स । मइनिज्जियसुरगुरुणो, धम्महुमआलवालस्स ॥४॥ नयवंतसिरोमणिणो, विवेयमाणिक्करोहणगिरिस्स । सच्चरियकुसुमतरुणो, बाहडदेवस्स मंतिस्स ॥५॥ जयपायडवायडकुल लगयणालंकारचंदसूराणं । गग्गतणयाण तह, सव्वदेवसंबाणसेट्ठीण ॥६॥ दाऊण य आएसं, 'कुमरविहारो' कराविओ एत्थ । अट्ठावओब्ब रम्मो, चउवीसजिणालओ तुंगो ॥७॥ कणयामलसाइपहार्हि, पिंजरे जम्मि मेरुसारिच्छे । रेहंतिकेउदंडा णयमया कप्परुक्नघ ॥८॥ स्तम्भैः कन्दलितेव काञ्चनमयैरुत्कृष्टशुकोल्लोचैः पल्लवितेव तैः कुसुमितेवोच्चूलमुक्तफलैः । सौवर्णैः फलितेव यत्र कलशैराभाति सिक्ता सती, श्री पार्श्वस्य शरीरकान्तिलहरीलक्षेण लक्ष्मीलता ॥९॥ पासस्स मूलपडिमा, निम्मविया जत्थ चंदक्तमई । जणनयणकुवलउल्लासकारिणी चंदमुत्तिव्व ॥१०॥ अन्नाउ वि बहुयाओ, चामीयररुप्पपित्तलमईओ । लोयस्स कस्स न कुणंति, विम्हयं जत्थ पडिमाओ ? ॥११॥ संपइ देवसरुवं, मुणिऊण समुल्लसंतसुहभावो ।