SearchBrowseAboutContactDonate
Page Preview
Page 535
Loading...
Download File
Download File
Page Text
________________ 8888888888888 लाई : १८3८) સર્વત્ર ગામ, નગરોમાં પોતાનો આદેશ મોકલીને અમારિ ઘોષણાનો પડહ વગડાવીને જીવદયા પ્રવર્તાવી. આથી રાજાની અધિક યોગ્યતા સમજીને ગુરુમહારાજે તેને કહ્યું કે-“હે રાજેન્દ્ર ! માંસ-લોલુપતા પણ તજવી બહુ મુશ્કેલ છે. તું ધન્ય છે અને સમસ્તકલ્યાણનું ભાન છે કે જેણે માંસની નિવૃત્તિ (ત્યાગવૃત્તિ કરી.) ता महाराय ! जुत्तं तुमए कयं जं सत्तण्हं महावसणाणं दुवे पारद्धी मंसं च परिचत्ताणि । सेसाणि वि सव्वाणथनिबंधणाणि परिहरियव्वाणि । तत्थजं कुलकलंकमूलं, गुरुलज्जासच्चसोयपडिकूलं । घम्मत्थकामचुकं दाणदयाभोगपरिमुक्कं॥ पियमायायसुयमज्जमोसणं सोसणं सुहजलाणं । सुगइपडिवक्ख भूयं, तं जूयं राय ! परिहरसु ॥ जूयपसत्तो सत्तो समत्तवित्तस्स कुणइ विद्धंसं । માટે હે નરેન્દ્ર ! તમે સારું કર્યું કે સાત મહાવ્યસનમાંના શિકાર અને માંસ એ બે વ્યસનોનો ત્યાગ કર્યો. વળી બીજાં પણ મહાઅનર્થના કારણ હોવાથી વ્યસનો તજવાલાયક છે. તેમાં હે ભૂપાલ ! જે કુળને કલંકિત કરે છે, વડીલોની મર્યાદા, સત્ય, અને શૌચથી વિપરીત છે; ધર્મ અર્થ અને કામથી ભ્રષ્ટ કરનાર छ, हान, या मने मोगथी. विभुजछ; पिता, माता, भ्राता, पुत्र तथा स्त्रीने छतरना२ छ; सुप३५ જળને સુકવનાર તથા સદ્ગતિના શત્રુરૂપ એવા ઘૂત(જુગાર)નો ત્યાગ કરવો. જુગારમાં આસક્ત થયેલ મનુષ્ય પોતાના સમસ્ત ધનનો ધ્વંસ કરે છે. एयं सोऊण भणियं रन्ना-भयवं ! न मए अकखाइजूएण कीलामेत्तंपि कायव्वं । गुरुणा वुत्तं-महाराय ! जुत्तं तुम्हारिसाणं विणिज्जियअक्खाणं जूयवज्जणं । मंतीहिं विन्नतो राया देव ! देवेण ताव सयं परिचत्तं एयं, सव्वत्थ रज्जे निवारिज्जउत्ति, रन्ना वुत्तं-एवं करेह । 'आएसो पप्राणं' ति भणंतेहिं तेहिं तहेव कयं । गुरुणा भणियं-सव्वाणत्थनिबंधणं परिहरसु परमणीसेवणं । जओ कुलु कलंकिउ मलिउ महप्पु, मलिणीकय सयण-मुह, दिन्नु हत्थु नियगुण कडप्पह, जगु जंपिओ अवजसिण, वसण विहिय सन्निहिय अप्पह । दूरह वारिउ भदु तिणि ढक्किउ सुगइ दुवारु। उभयभवुब्भडदुक्खकरुकामिउ जिण परदारु॥ सरहसनमिरनरेसरचूडाचुंबिज्जमाणचलणोऽवि । परमहिलमहिलसंतो पज्जोओ बधणं पत्तो॥
SR No.520957
Book TitleSiddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages680
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy