SearchBrowseAboutContactDonate
Page Preview
Page 466
Loading...
Download File
Download File
Page Text
________________ સમાલોચના] 1 ૧ અહંતોના મંગલપણાની બાબતમાં મૂળ લેખક અને બોલનાર ચૂપ છે એટલે બીજો મનુષ્ય હેતુ જણાવે તે યોગ્ય કેટલો? ૨ વારિ મંત્નિ વગેરે જણાવનારે ક્રિયાપદ અને ભાવિમંગલપાત્ર ન વિચાર્યું. હિત કરનાર અર્થમાં વાદ નથી એ સ્પષ્ટ છે. ગ્રંથારંભમાં વિપ્નનાશ માટે મંગલ હોય તે સમજવું. ૩ મંડાનં માવાન વીરા આદિ જણાવનારે તું થી થતી પ્રાર્થના અને તેનું સ્વરૂપ તથા આધાર વિચાર્યા નથી. ૪ મમ મંત્નિમરિહંતા આદિ જણાવવામાં મંગલાધારપણું ભગવાનમાં કે પોતાનામાં છે એ જાણ્યું નથી. તેમ પ્રાર્થનારૂપ પણ સમજાયું નથી. ૫ મંગલશબ્દનો ઈષ્ટસિદ્ધિ અર્થ લેવાય કે વિનનાશ અર્થ લેવાય? કોઈ પણ લઈએ તો તેને કરવાવાળા ભગવાન, છતાં તેનો આધાર તો ભવ્યાત્મા જ છે. પરમેષ્ઠિ નમસ્કારને મંગલ તરીકે જાણવું, માનવું કે કહેવું એ પોપટીયા જ્ઞાન છે એમ કહેનાર ઉન્માર્ગે જનાર ન બનતો હોય તો કલ્યાણ. નમસ્કારની મંગલતા તેમની મંગલ હેતુતાથી છે. આવશ્યકનાં વિવેચનો પણ તેને મંગલ કહે છે. ૭ પંચૈતે પરષ્ટિનઃ પ્રતિ િર્વતુ વો મંગાનં. ને સમજનારો હેજે મંગલ કરનાર અને મંગલના આશ્રયને સમજે. કાર્ય કારણરૂપે વસ્તુનો ઉપચાર જુદો છે. ૮ સૂક્તિ અરાજયક અને અનાદિસંબંધી પૂ.ની ભૂલો મૌનપણે કબુલાત કરી હોય તો તે શક્ય છે. ૯ સર્વથા શબ્દ એક ક્ષપણામાં જોડડ્યો અને બીજે ન જોડડ્યો તેની ચર્ચાને ઇતર ન સમજે જ. ૧૦ વૈયાકરણી શબ્દ લખનારે ગુરુઉપાસના કરવી જોઈએ એ સ્પષ્ટ છે. એ પ્રેસભૂલ તો ન જ ગણાય. ૧૧ મુદ્દા આપીને ઉત્તર લખવાની પોતાની પદ્ધતિ કેમ છોડી? (વીશા) ૧ મૂળવિમાને ચંદ્ર સૂર્ય શ્રી વીરભગવાનને વાંદવા આવ્યા ત્યારે પોતાના વિમાનને સ્થાને તેવાં વૈક્રિય વિમાનો મેલે તો અને નિયત ગતિવાળાં મળે તો અંધકાર કે અનિયત દિન ન થાય. ૨ ભોગના કારણભૂત કર્મો કે ચારિત્રમોહનીયનો ઉદય હોય ત્યાં સુધી તીર્થકરો ગૃહવાસે રહે છે. તેમ દીક્ષાથી એક વર્ષ પહેલાં લોકાન્તિકો ભગવનું તીર્થકરને જગતના હિતને માટે દીક્ષા લેવા વિનંતિ કરે છે. ૩ વજઋષભનારાચસંહનનને લીધે ઇંદ્રિયની શક્તિ ન પણ હણાય. ૪ શ્રીવીરમહારાજની પહેલી દેશનામાં એકલા દેવતાઓ જ હતા. જ્યોતિ.
SR No.520957
Book TitleSiddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages680
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy