________________
હ
A
I
|
Regd. No..
B. 3047 श्रीनवपदात्मकश्रीसिद्धचक्राय नमो नमः શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિનું પાક્ષિક મુખપત્ર વીર સંવત્ ૨૪૬૫ વિ.સં. ૧૯૯૫
અંકઃ ૧૩-૧૪ વર્ષ સાતમું
એપ્રિલ–૧૯૩૯ ચૈત્રસુદી પૂર્ણિમા
ચૈત્ર વદી અમાવાસ્યા
તંત્રીઃ પાનાચંદ રૂપચંદ ઝવેરી ઓફીસઃ ધનજી સ્ટ્રીટ, ૨૫, ૨૭, મુંબઈ.
...બેય... ) મુખ્ય ઉદ્દેશ પત્રનો જિન ભાષિત વરજ્ઞાન ) કને સમજી ભવ્યજનો ધરી ચરણ લહે નિર્વાણ
ને
– લવાજમ:વાર્ષિક : પોષ્ટ ખર્ચ સહિત રૂા.ર-૦-૦ છુટક નકલના રૂા. ૦-૧-૬
– ઉદેશ :શ્રીનવપદોમય શ્રી સિદ્ધચક્રની આરાધના અને આયંબિલ વર્ધમાનતપની પ્રવૃતિ પોષવા સાથે આગમની મુખ્યતાવાળી દેશના અને શંકાનાં સમાધાન (આદિ)નો ફેલાવો કરે છે.