________________
સાચી ધાર્મિકતા તમારા સંતાનોનુ ઐહિક ભલું ચાહો છો, એમને પૈસાનો સારો વારસો મળે, એમને દરિદ્રનો જે અનુભવ ન કરવો પડે એ માટે તમે ફીકર રાખો છો, તે જ પ્રમાણે ધર્મનું મહત્ત્વ સમજવાના
કારણે એમનું પરલોકનું પણ ભલું જરૂર ઇચ્છો છો, તમે ચાહો છો કે તમારો પુત્ર અધર્મીઓની પંક્તિમાં જઈ ન બેસે તમે એ ફીકર રાખો છો કે તમારા પુત્રમાં સમક્તિનો અભાવ ન રહે તમે ઇચ્છો છો કે તમારો પુત્ર પાપાચરણને સેવનારો અને ઉત્પથગામી ન થાય;તમે ચાહો છો કે તમારા સંતાનો દેવ, દહેરા અને ગુરૂના ઉપાસક બનેતેિમ તમારા પુત્રને નવકારમંત્રનું ઉચ્ચારણ કરતો કે સામાયિક, પ્રતિક્રમણનું પાલન કરતો જોઈને આનંદ પામો છો, પરંતુ આ બધાની પાછળ પણ અમુક પ્રસંગે તમારી હઠવૃત્તિ કે “મારી ખીલી ન ખસે એવી વૃત્તિને “તમે વેગળી છે
રાખી શકતા નથી ! તમારા પુત્રને ધાર્મિક બનાવવાનીભાવનાનું તમારું ક્ષેત્ર ઘણું સંકુચિત છે. Sછે એ ક્ષેત્રની મર્યાદાનું ઉલ્લંઘન થતું જોઈ તમે વિહવળ બની જાઓ છો. મારો પુત્ર અતિધાર્મિક ન
હું બની જાય એ ભાવના તમારા હૃદયમાં જરૂર વસેલી જ હોય છે; અને એ ભાવના જ્યાં સુધી દૂર હન થાય, તમારા સંતાનની ધાર્મિક વૃત્તિની ઉન્નતિના ક્ષેત્રને તમે થાય તેટલું વિશાળ થવા ન 3 દો; ત્યાં સુધી તમારે સમજવું કે સંસારની અસારતા ને ધર્મના ખરા મહત્ત્વને તમે બરાબર સમજી છે; $ શક્યા નથી!પોતાના પુત્રની ધનવૃત્તિનું ક્ષેત્ર બહું જ ટુકું રહે એમ કદી કોઈપણ પિતાએ વાંળ્યું છે ! 3 ખરું? ધન માટે આપણે મર્યાદાને અનિષ્ટ ગણીએ છીએ અને ધર્મ માટે જ ખોટી મર્યાદા ઉભી # કે કરીએ છીએ?કેવો ઉલ્ટો ન્યાય?ખરી રીતે તો પાપ પોષણથી પેદા કરાતા ધન માટે જ મર્યાદા
બાંધવી જોઈએ. નહિ કેઅનેક પાપથી મુકત કરનાર ધર્મની?સમજો કે તમારા પુત્રમાં તમે પહેલાંથી જ જ ધર્મના સંસારનું બીજ આરોપણ કર્યું?એ પુત્રનો જીવ ઉત્તમ પ્રકારનો હોવાના કારણે રસાળ જ જમીનમાં વાવેલ બીજની માફક, એનામાં એ ધાર્મિક વૃત્તિ અનેક રીતે ખીલી ઉઠી.એને પ્રસંગ
આવ્યે ધર્મનું સાચું મહત્ત્વ સમજાવ્યુ ને સાથે સાથે આ સંસારની કુટુંબ કરવા કરતાંઆત્મપોષણ
કરવાના માર્ગ વધારે ઉપયોગી, વધારે હિતકારક અને વધારે સરળ લાગ્યો?એનું મને આ સંસાર 9 ઉપરથી ઉઠીને આત્મોદ્વારના પંથે વળગ્યું?એ દીક્ષા લેવા તૈયાર થયો? અરે મદદ કરવી તો દૂર
રહી, ઉલટું તમે એવા જ બધા પ્રયત્ન કરશો કે જેથી સંસાર ઉપરથી ઉઠી ગયેલું મને પાછું સંસાર કરે ઉપર ચોટે ત્યારે કહો કે તમે સાચા ધાર્મિક ખરા કે?મહાનુભાવો !જરા તમારા હૃદય ઉપર હાથ હું રાખીને જવાબ આપો કે એક વૈરાગીને સંસારી બનાવતી વખતે તમારી ધર્મવૃત્તિને તમારું સમક્તિ કયાં ગયાં? કહો કે હજી તમને સાચો ધર્મરંગ લાગ્યો નથી.
સાચો ધાર્મિક માણસ તો પોતાના સંતાનને કે બીજા ગમે તે માણસને વૈરાગ્યરસમાં લીન થતો હું કેવું જોઈને આનંદ જ પામે !પોતાના પુત્રને કેદખાનામાંથી મુક્ત થતો જોઈને કયો પિતાઆનંદ ન
讓靈靈靈靈靈靈强强强强强强强强强强强强强强强强强
ડુ પામે?
E