________________
શ્રી સિદ્ધચક્ર
માર્ચ : ૧૯૩૯ માણસા ખાતે નોંધાયેલી યાદી પાલીતાણા ખાતે નોંધાયેલી રકમની યાદી (૨૫૦) ૩૫૦૦ દેરી એક શેઠ વાડીલાલ દોલતરામ ૧૫૦ ગણિવિજાશેઠ ગુણવંતરાય કુંવરજીભાઈ ૫૦૧ દેવેન્દ્ર સ્તવ શેઠ વાડીલાલ દોલતરામ ૧૦૦ વીરસ્તવ શેઠ કુંવરજીભાઈ દામજીભાઈ વેરાવળ
ચૂડા ૨૦૦ સંસ્તારક ગુલાબબેન મણીલાલ ૩૫૦૦ દેરી એક ગાંધી મનસુખલાલ સુખલાલ છાણી
વઢવાણ ૧૪૦૦ ઉવવાઈ શેઠ નગીનદાસ ગરબડદાસ ૩૫૦૦ દેરી એક શાંતિલાલ જીવણલાલ અબજી હળવદ
આદરી ૩૫૦ તંદુલર્વયાલિય ચુનીલાલ કમળશી ૩૫૦૦ દેરી એક હરિદાસ સૌભાગ્યચંદ લીંબડી
પીપલોદ ૧૧૦૦ નંદીસૂત્ર માણેકલાલ કેશવલાલ ૧૭૫૦ દેરી અડધી રૂપચંદ નંદરામ હઃ ભગીબાઈ
N
૩. આ સંસ્થા હસ્તકની શ્રીતલેટીની જગ્યામાં બીજું નામ મોટી રકમ આપનારનું જોડાય તેમ રાખી ‘શ્રી શ્રમણ સંઘ પુસ્તક સંગ્રહ એવા નામે ખાતું ખોલવાનો વિચાર આવે છે. તેમાં ભાગ લેનારાઓ નીચેની બિના ધ્યાનમાં લે. સગૃહસ્થો માટે ૩ એક એક ભાગ નવ ફૂટ પહોળો અને બાર ફૂટ લાંબો (ગેલેરી સાથે) કરવામાં આવશે, તેમાં જે ભાગ્યશાળી અથવા
દાતા તરફથી રૂ. ૭૦૦) અંકે સાતસો મળશે તેનું નામ રાખવામાં આવશે (આવા રૂમો પીસ્તાલીસ કરવા.) એકેક રૂમમાં ત્રણ ફૂટ પહોળાં અને છ ફૂટ ઊંચા આંઠ આઠ કબાટ આવશે. તેમાં દરેક કબાટ ઉપર રૂ. ૭૦) અંકે સિત્તેર આપનારની તકતી મારવામાં આવશે. એકી સાથે રૂ. ૨૦000) અંકે વીસ હજાર આપનારનું નામ તે આખા ખાતા સાથે જોડવામાં આવશે અને તે રકમને આધારે સંસ્થા તે ખાતાની દેખરેખ અને વ્યવસ્થા માટે નોકર ચાકરોની ગોઠવણ કરશે. આ ખાતામાં આવેલ કે રાખેલ પુસ્તકોનું લીસ્ટ સંપૂર્ણ તૈયાર કરવામાં આવશે. શ્રી સિદ્ધાચલજી અગર અન્યસ્થાને પણ જયારે સાધુ ભગવંતો અન્ય કે એક જાતની વાચના કરવા માગતા હશે તો તેઓ આ ખાતામાંથી સગૃહસ્થો દ્વારા ડીપોઝીટ અને આવજાવના યોગ્ય બંદોબસ્તપૂર્વક
સારી સંખ્યાનાં પુસ્તકો મેળવી શકશે. ક સારો અપૂર્વ અને યોગ્ય સંગ્રહ હશે તો શ્રદ્ધાળુ અને પ્રેક્ષકો પરદેશથી આવીને પણ આ ખાતાનો લાભ
લેશે.
ઉપરની સંસ્થામાં અત્યાર સુધી જમીન ખાતે રૂ. ૩૪000) અંકે ચોત્રીસ હજાર પાંચ રૂમ ખાતે નવહજાર આગમમંદિર ખાતે આશરે સિત્તેર હજાર ખર્ચાયા છે. સંસ્થા હસ્તક સુરતવાળા પાનાચંદ ચુનીભાઈ મંછુભાઈ ઝવેરીના જીવનવિશ્રામ નામે બંગલાનું ખર્ચ આથી જુદું જાણવું.
4,
બ