________________
Regd. No.
B. 3047 श्रीनवपदात्मकश्रीसिद्धचक्राय नमो नमः શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિનું પાક્ષિક મુખપત્ર વીર સંવત ૨૪૬૫ વિ.સં. ૧૯૯૫
અંક: ૧૧-૧૨ : વર્ષ સાતમું
માર્ચ-૧૯૩૯ ફાગણ સુદી પૂર્ણિમાં
વદી અમાવસ્યા?
તંત્રીઃ પાનાચંદ રૂપચંદ ઝવેરી ઓફીસ ધનજી સ્ટ્રીટ, ૨૫, ૨૭, મુંબઈ.
Bી સિદ્ધચક્ર જે
...ધેય... મુખ્ય ઉદેશ પત્રનો જિન ભાષિત વરજ્ઞાન ) ( સમજી ભવ્યજનો ધરી ચરણ લહે નિર્વાણ ,
– લવાજમ :વાર્ષિક : પોષ્ટ ખર્ચ સહિત રૂા.૨-૦-૦ છુટક નકલના રૂા. ૦-૧-૬
-: ઉદેશ :– છેશ્રીનવપદોમય શ્રીસિદ્ધચક્રની આરાધના અને આયંબિલવર્ધમાનતપની પ્રવૃતિ પોષવા
સાથે આગમની મુખ્યતાવાળી દેશના અને શંકાનાં સમાધાન (આદિ)નો ફેલાવો કરે છે. એક