________________
શાસનસેવા અને સ્વસેવા જૈનજનતામાં એક વાત તો અત્યંત પ્રસિદ્ધ જ છે કે દરેક જીવ પોતાને અંગે શરીર આહાર ઈંદ્રિયો તેના વિષયો અને તેને અનુકૂલ સાધનો મેળવવા ,
માટે જે જે પ્રયત્ન કરે છે તે સર્વ સ્વસેવાને નામે એટલે સ્વાર્થવૃત્તિ તરીકે -- ઓળખાય છે, પરંતુ આ ગણાતી સ્વસેવા માત્ર લૌકિકમાર્ગમાં પણ આ આ પાશવીયવૃત્તિની મુખ્યતાવાળાને હોય છે, પરંતુ જેઓ શારીરિક જીવન
રૂપી પાશવીયવૃત્તિ કરતાં આગળ વધીને અહંપુરૂષિકાવૃત્તિને ધારણ ન કરનારા હોય છે તે જીવોનું નિર્વિવેકી જીવન છતાં તે આહાર કે શરીરાદિ - તરફ ઢળેલું હોતું નથી, પરંતુ તેઓનું જીવન તો કેવળ યશકીર્તિ ખાટવા આ તરફ જ હોય છે, અને તે યશકીર્તિને માટે કુટુંબ અને ધનનો ભોગ આપવા *" સાથે યાવત આત્માનો પણ ભોગ આપે છે, જો કે તે લૌકિકદષ્ટિની અપેક્ષાએ - થયેલી યશકીર્તિ વિશ્વમાં વ્યાપેલી અને દિગન્ત સુધી પ્રસરેલી હોય છે અને તે . અને તે યશકીર્તિના ગાયનો તે કાલના ભાટ ચારણ અને કવિઓ તથા ક.
કાલાંતરે થવાવાળા ભાટ ચારણ અને કવિઓ ગાય છે ગવડાવે છે અને તે જ * કીર્તિગાન દ્વારાએ પોતાને કૃતાર્થ મનાવવા સાથે ઈષ્ટપુરૂષાર્થની સિદ્ધિ અને
થઈ ગણે છે. તેવી યશકીર્તિને અંગે જ દુનિયામાં કહેવત પ્રચલિત થઈ છે - ક. કે “કાંતો નામ ભીંતડે કાંતો નામ ગીતડે પરંતુ આવી રીતની જીવન નિર્વાહને કાર
આ અંગે થયેલી સાધ્યસિદ્ધિ કે યશકીર્તિ અને તેના કિલ્લાઓ કે કૌમુદી હોય કે એ છે તેની કિંમત આત્માના સ્વરૂપથી વંચિત થયેલા પુરૂષોના હૃદયમાંજ
અસર કરે છે, પરંતુ આત્માના સ્વરૂપ તરફ કે તેના ભવિષ્યના ઉદય તરફ ... છે જેની નજર એક અંશે પણ હોય તેવો મહાપુરૂષ કે જેને યથાસ્થિત રીતિએ - મહાત્મા કહી શકાય. તેને એની મુદલ અસર જ હોતી નથી. યાદ રાખવું કે - જગતમાં મહાત્મા નામ ધારવાવાળા પણ ઘણા નીકળે છે અને નીકળશે. આ ફિ. પરંતુ જેની દષ્ટિ એક અંશે પણ આત્માના સ્વરૂપ તરફ વળેલી ન હોય તે છે જેની દષ્ટિ યથાસ્થિતધર્મને ઓળખવા માટે એક ક્ષણ પણ તૈયાર થતી ન
" હોય, જેની દષ્ટિહિન્દુપણાની સંસ્કૃતિને હચમચાવવા માટે જ તૈયાર થયેલી ન હોય.
૬
(અનુસંધાન પાના ૨૪૦ પર)