________________
(જુઓ પાનું ૨૪૦) 58 પદ પણ કાળની કરવાલના ફટકામાંથી ઉતરી ગયેલું હોવું સંભવિત નથી. યાદ રાખવું કે જીવને છે! પહેલ વહેલું મળેલું મહાત્માપણું જે સદાશિવ એવું મોક્ષપદ તે પામવા સુધી અખંડ રહે એ સંભવિત છે
ન જ નથી. આગમ વચનોને વિચારનારા વિચક્ષણ વિદ્વાનોના વિચારની બહાર એવાત છે જ નહીં DSS કે મહાત્માપણું અનંતી વખત દ્રવ્ય થકી આવ્યા સિવાય ભાવ થકી મહાત્માપણું આવતું જ નથી. આખું 63 અને તેમાં પણ ભાવ થકી આવેલું મહાત્માપણું કાળકરવાલના ફટકામાં ન ફસાયું હોય તેવું બનતું
* જ નથી અને તેથી જ કોઈ પણ જૈનશાસ્ત્રકાર અનાદિ મિથ્યાષ્ટિને પહેલવહેલું ક્ષાયિકસમ્યક્ત્વ : જે હોય એમ માનવાની સાફ ના પાડે છે અને ક્ષાયોપથમિક ભાવ પ્રાપ્ત થયા સિવાય ક્ષાયિક ચારિત્ર ૬ કૂ કે સમ્યકત્વનો ભાવ આવી જાય એમ માનવાની પણ ના જ પાડે છે.
ઉપર જણાવેલી બધી હકીકત વિચારતાં માલમ પડશે કે શાસનસેવાની ધગશ અગર 103 મહાત્માપણું કદાચ મળી પણ જાય તો પણ કાલકરવાલના ફટકામાંથી સર્વથા તેનો બચાવ થવો હું જ તે મુશ્કેલ છે, પરંતુ કરવાલ અને મહાત્માપણાના યુદ્ધના વિચારોમાં ગયેલો મનુષ્ય એટલું તો જ 23 સ્પષ્ટ સમજી શકે તેમ છે કે તે મહાત્માપણાને કાળ કરવાલના સ્કાય જેટલા ફટકા પડે તો પણ તે ?
મહાત્માપણું એટલું બધું જબરજસ્ત સામર્થ્ય ધરાવે છે કે સદાશિવ એટલે મોદપક્ષ રૂપી ફળને 3 મેળવ્યા સિવાય તે રહેતું જ નથી, તે વાસ્તવિક મહાત્માપણાને ધરાવનાર જીવ અસંખ્યાતી વખત એ રે ફટકાઓ ખાય, અનંતી વખત ડુબકીઓ ખાય, છતાં પણ તે વાસ્તવિક મહાત્મા અને તે છે ન મહાત્માપણું નિષ્કટક અને પરમમહોદયવાળું પોતાના સ્વરૂપરૂપી પદ મેળવવા ભાગ્યશાળી જ જ Z3 થાય છે. આવી રીતનું મહાત્માપણું તેનું જ નામ શાસનસેવા અને એવી શાસનસેવાને ઈચ્છવાવાળો 3
ભીંતડે કે ગીતડે જવા માગે જ નહિ, પરંતુ તેવી સેવા ઈચ્છનારો તો સ્વ અને પરની કલ્યાણકોટિની છેતુ જ કામનાને કાળજામાં કોતરી રાખે.
જગતમાં જેમ સાચી વસ્તુનો સંગ્રહ કરનાર મનુષ્ય નકલી વસ્તુના સંગ્રહથી હંમેશાં સાવચેત રે ન રહે તેવી રીતે શાસનસેવાના મહાત્માપણાની મઝાને લેવાવાળા મનુષ્ય સ્વસેવાના નામે જગતમાં રજૂ ઇર્ષે પ્રસરેલો વિશ્વનો મેલો ન વળગી પડે તે બાબત પૂરેપૂરી સાવચેતી રાખવાની જરૂર છે, કેમકે હું ખેં
એટલે શાસન, મારો ભક્ત એટલે શાસન સમાજ; મારી એને મારા ભક્તોની સેવા એટલે હું
શાસનસેવાસમાજ, મારું અમને મારા ભક્તોનું બહુમાન એ જ શાસનનની ઉન્નતિ હું અને ૪ 23 મારો પરિવાર એ જ શાસનના અંગો, આવી આવી સર્વથા બીભત્સ અનેગલીચ ભાવનાઓ ?
કૂ શાસનસેવાના નામે સડી ગયેલા મગજવાળાઓ ધારણ કરી બેસે પરંતુ શાસનની સાચી શિક્ષા છ3 મેં અને શ્રદ્ધાને પામેલા સપુરૂષો તેવા સડેલા સંસ્કારો ક્ષણભર પણ પોતાના હૃદયમાં ધારે નહિં, આ વચનથી ઉચ્ચારે પણ નહિં, અને તેવા કથન કરનારાઓની છાયા એ પણ છવાય નહીં.
વાચકે ધ્યાન રાખવું કે જગતના જુલ્મી જહાદોમાં શત્રુઓના ઘાથી બચવું જેટલું કઠણ છે ZSS તેના કરતાં અસંખ્યગુણું તો શું! પરંતુ અનંતપણું કઠિણ કર્મકટકની કરવાલના ફટકામાંથી બચવું 3 મુશ્કેલ છે. મહાનુભાવો! ભગવાન જીનેશ્વરમહારાજના વચનોને વિચારો, તેના તત્વને હૃદયગત છેઝ
કરો, તમારા મનવચનકાયાના યોગોને તેને આધીન બનાવો ગણાતા મહાત્માઓની ગંદકીના { ઘોટાળામાં ગુંચવાઓ નહિ અને આત્માની અવ્યાબાધ સ્થિતિને લક્ષ્યમાં રાખી તેના પરમઉદયના છે ન્ન વખત સુધી તેજ માર્ગે કટિબદ્ધ થઈ આગળ વધવાનો ઉદ્યમ કરો કે જેથી તમારી શાસન સેવા અને ન
મહાત્માપણું અનુમોદવા લાયક થાય.