________________
Regd. No. 3047
લવાજમ.
૩
જ
છૂટક
____ अर्हम् વાર્ષિક
રૂ. ૨-૦-૦
શ્રી સિદ્ધચક્ર
રૂ. ૦-૧-૬ ' દર વર્ષે ૬૫૦ પાનાં લગભગ વાંચન ૪ આપ્યા છતાં એક ગ્રંથ ભેટ અપાય છે.
(પાક્ષિક)
(વિશેષ - સાધુપર્યુષણા) શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિ,
ધનજી સ્ટ્રીટ ૨૫, ૨૭ મુંબઈ. || તંત્રી - પાનાચંદ રૂપચંદ ઝવેરી વર્ષ ૬ ૧ ભાદ્રપદ વીર સંવત્ ૨૪૬૪ અંક ૨૩, ૨૪ ૨૩ સપ્ટેમ્બર ૧૯૩૮ વિક્રમ સંવત્ ૧૯૯૪
લખો
જ શાસનપતિશ્રીવીર છે
वीरः सर्वगुणालयोऽद्भुतनिधिं वीरं नुवे सर्वदा वीरेणोदितमाप्य धर्ममनघ वीराय कुर्वे स्पृहाम्। वीरात् कर्ममलोज्झितिः प्रतिपदं वीरस्य घोरं तपो।। वीरे ज्ञानममानसौख्यमुदितं श्रीवीरं। जीयात् सदा॥
(૨).
पूर्णस्त्वं गुणवारिणा शमनिधिस्त्वां मोह आप्त्वाऽबलः कर्माणि त्वयका हतानि निखिलान्याप्ता नतिं ते व्यघुः।
त्वत्तोऽशेषमिदं जगत्सुफलयुक् धर्मोऽनघस्ड स्तेपृहः त्वय्यानन्दममेयमाप्य मतिमान् कस्काः कृती नो पुमान् ?
T