SearchBrowseAboutContactDonate
Page Preview
Page 509
Loading...
Download File
Download File
Page Text
________________ COOOOOOOOOOOOOOOOOOO (અનુસંધાન ટાઈટલ પાનું ૪ થું) કે મહારાજના દહેરે દર્શન કરવાનો નિષેધ થાય છે એમ કહે છે. વાચકો જોઈ શકશે કે 8 આ ગાથામાં માત્ર સાધુના વ્યાખ્યાનમાં સાધ્વી અને શ્રાવિકાઓને જવાનો નિષેધ જણાવાયેલ છે 0 છે. ભગવાન્ જિનેશ્વરની કે તેમના દહેરાની તો વાત જ નથી. તો પછી દર્શનનના નિષેધની તે એ તો વાત જ ક્યાંથી લાવવી ? વળી ભગવાન્ મહાવીર મહારાજની દેશનામાં તો સાંઝના ને * વખતે (એક પહોર સિવાય) મહારાજા શ્રેણિક અને ચેલ્લણાં ગયેલાં છે, એ હકીકત શ્રેણિક ૪ 0 મહારાજા અને અભયકુમારના ચરિત્રને જાણનારાઓથી અજાણી નથી. વળી આ ગાળામાં રે પણ દિવસના ત્રણ પહોર સમવસરણ એટલે અનુયોગ (વ્યાખ્યા) હોય જ નહિં એવો રે * કોઈ શાસ્ત્રકારોનો મુદ્દો છે નહિં. વળી આવશ્યક વગેરે શાસ્ત્રોને જાણનારની ધ્યાન બહાર = તે નહીં જ હોય કે મહર્ધિકો જો દિવસે વ્યાખ્યાનમાં ન આવી શક્યા હોય અને સંધ્યાકાળે છે તે જો ફુરસદ મળે અને આવે તો આચાર્ય મહારાજા પ્રતિક્રમણના કાલનો વિલંબ કરીને તે પણ તે મહર્ધિકોને ધર્મ સંભળાવે. આ વાતથી એ લોકો તો મહીં દેખાડવા લાયક પણ ને 8 નહીં રહે કે જેઓ એમ કહે છે કે ધર્મની બાબતમાં ઋદ્ધિમંત કે દરિદ્રનો ફરક હોય છે તે જ નહિ. વળી ઋદ્ધિમાનને માટે વ્યાખ્યાનનો પ્રકાર આવો જુદો છે એટલું જ નહિં, તે કે પરન્તુ ઋદ્ધિમાનોને માટે સામાયિકનો ક્રમ પણ જુદો જ છે. સામાયિક માટે ગૃહસ્થઋદ્ધિમંતોને કે અંગે એવી વિશિષ્ટતાઓ છે એટલું જ નહિ, પરંતુ ઋદ્ધિમંત જો પ્રવર્જિત થાય છે તો તે તેને પ્રભાવક ગણવામાં આવે છે. વળી ઋદ્ધિમંત જે શ્રેષ્ઠી સેનાપતિઆદિ છે તેઓને યોગ છે છે કે અભ્યાસની ઢીલ હોય તો પણ બીજા અભ્યાસ અને યોગથી પ્રાપ્ત થયેલાને પણ રોકીને ને ઋદ્ધિમંતોને મોટા કરવા, આવી સ્પષ્ટ હકીકતો અનેક પ્રકારે છે તે જણાય છતાં જેઓ = પોતાની હીનદશાને સમજતા નથી અથા હીનદશાવાળાઓને નામે ઋદ્ધિમંતોની હેલનાના આ ને નુકશાનને સમજતાં નથી તે ખરેખર સદોષ અને નિર્દોષ એવી ભાષાને પણ સમજતા ને * નથી. અને તેથી તેઓને એક અક્ષર પણ ભવભીરૂપણું હોય તો બોલવો યોગ્ય નથી. આ ક મૂલ વાત એ છે કે ઋદ્ધિમાન રાજા શ્રેષ્ઠિાદિને માટે તો વ્યાખ્યાન કે ધર્મકથાનો સંધ્યાયે આ [ પણ નિષેધ જ નથી. જો કે સૂત્રકાર મહારાજાઓએ નહીં પુ િવ ઈત્યાદિ કહીને તે કે ઋદ્ધિમાન અને દરિદ્રને એક સરખી રીતે ધર્મકથન કરવાનું જણાવેલ છે. પરંતુ ધર્મના ને ક વિસ્તારની કે કાલની અપેક્ષાએ તે નથી, પરંતુ ધર્મમાં આશ્રવાદિના હેયપણા અને સંવ (જુઓ પાનું ૪૨૪) 133322222222222 OOOOOOOOOOOOOOOOOO 0000OOOOOXXXXX
SR No.520956
Book TitleSiddhachakra Varsh 06 - Pakshik From 1937 to 1938
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages674
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy